Gujarat/ ધો.10-12 પૂરક પરીક્ષા પાસને કૃષિ.યુનિ.માં પ્રવેશ, ચાલુ વર્ષે મેરીટના આધારે એડમીશન અપાશે, મેરીટના આધારે ડિપ્લોમાં તેમજ ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ, કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત, મેરિટના આધારે કૃષિ.યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે

Breaking News