Botad/
સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદિત ચિત્ર મામલો, ભીતચિત્રો હટાવતા હર્ષદ ગઢવીએ આપી પ્રતિક્રિયા, હર્ષદ ગઢવી દ્રારા ભીત ચિત્ર હતાવતા ખુશી વ્યક્ત કરી, હર્ષદ ગઢવીએ ભીત ચિત્ર પર લગાવ્યો હતો કાળો કલર, આ જીતને સંતો મહંતોની તેમજ હનુમાન ભક્તોની ગણાવી જીત, ગ્રંથોમાં જે એડિટિંગ કરવામાં આવેલ છે તેમાં સુધારો કરવો જોઈએ, સનાતન ધર્મની તાકાત બતાવવી જોઈએ
