ચેકિંગ/ ભારત-પાકિસ્તાન મેચને લઇને પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ,કાલુપુર રેલવે સ્ટેશન પર ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ કરાયું

રેલવે પોલીસે એને બીડીડીએસ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ડોગ સ્કવોડ દ્વારા પણ ચેકિંગ હાથ ધરાયું હતું.

Top Stories Gujarat
  • અમદાવાદ કાલપુર રેલવે ખાતે પોલીસ નું ચેકીંગ
  • રેલવે પોલીસ અને BDDS સ્કોડ દ્વારા કરવામાં આવ્યું ચેકીંગ
  • ડોગ સ્કોડ દ્વારા પોલીસે કર્યું ચેકીંગ
  • ભારત પાક મેચને લઈને પોલીસ દ્વારા કરવામાં આવ્યું ચેકીંગ

ભારત- પાકિસ્તાનનો મહામુકાબલો  યોજાવવા જઇ રહ્યો છે ત્યારે અમદાવાદના  નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી ખાલિસ્તાની આતંકવાદીઓ ઇમેલ દ્વારા આપી હતી, હાલ પોલીસ ભારત-પાકિસ્તાન મેચની સુરક્ષા સંદર્ભે પોલીસ એકશનમાં જોવા મળી રહી છે..હાલ શહેર સહિત શેહરની સરહદો પર વિશેષ ચેકિંગ હાથ દરવામાં આવ્યું છે. મેચને લઇને પોલીસે કાલુપુર રેલવે સ્ટેશનની ચેકિંગ હાથ ધરી હતી, રેલવે પોલીસે એને બીડીડીએસ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ડોગ સ્કવોડ દ્વારા પણ ચેકિંગ હાથ ધરાયું હતું.

ભારત-પાકિસ્તાનની મેચ હોવાથી હાલ પોલીસ સઘન તપાસ હાથ ધરી છે, આ પહેલા ખાલિસ્તાની આંતકવાદીઓએ સ્ટેડિયમ ઉડાવી દેવાની પોકળ ધમકી આપી હતી