Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

INDIA-PAKISTAN CRICKET SERIES/ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહએ બતાવી વિકટ્રી સાઈન, જુઓ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

October 14, 2023Maya Sindhav
Trending Sports

ત્રીજી ODI વર્લ્ડ કપ ક્રિકેટ મેચમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને હતી. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય છે ત્યારે તેને જોવી ખૂબ જ રોમાંચક હોય છે. જે પણ ટીમ હારે છે, તેને પ્રેક્ષકો તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડે છે અને જે જીતે છે, જનતાનો પ્રેમ મળે છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ઘણો સાચો સાબિત થયો અને પાકિસ્તાની ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જયારે ભારત  પાકિસ્તાન સામે જીત મેળવી છે.

મેચ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ સ્ટેડિયમમાં બેઠા જોવા મળ્યા હતા અને ભારતીય ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે વિજય સંકેત બતાવ્યા હતા. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. જ્યારે પાકિસ્તાનની ટીમે નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને જોરદાર પ્રદર્શન કર્યું છે.

પાકિસ્તાનનું પ્રદર્શન કેવું છે?

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ રિઝવાને 49 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા સિવાય સ્પિનર્સ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.



આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો

Post navigation

બાપ બાપ હોતા હૈ….. ટીમ ઇન્ડિયાનો સાત વિકેટે ભવ્ય વિજય
બુમરાહે રોજર બિન્નીની બરાબરી કરી, આ કારનામું કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો

More Posts

israel hamas war/ જામનગરમાં વાહનો પર પેલેસ્ટાઈનના ઝંડા સાથે રેલી નીકળી, બેની અટકાયત

October 28, 2023October 28, 2023Hardik Kotecha

Not Set/ છાપા વેચીને ગામના યુવાનોને અર્પણ કર્યું પુસ્તકાલય!

December 3, 2021December 3, 2021padma prajay

Tech News/ હવે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલી પડશે, એકાઉન્ટ બનાવવા માટે પરવાનગી લેવી પડશે,જાણો શું છે સરકારની યોજના?

January 8, 2025January 8, 2025Panara Mansi

Not Set/ ટ્વિટર પર પણ ખબર પડશે કોણ છે ઓનલાઇન, જોડાશે આ નવા ફીચર્સ

September 11, 2018September 10, 2018Jay Mehta

Not Set/ દુબઈથી રાહુલ ગાંધીએ PM મોદી પર છોડી મિસાઈલ, કહ્યું, “છેલ્લા ૪.૫ વર્ષમાં દેશમાં વધી…

January 12, 2019Harshid Patel

Shukra Gochar 2025/ આ 3 રાશિના લોકોનું ચમકી શકે છે નસીબ, નોકરીમાં પ્રમોશન, સંપત્તિ અને વૈભવી જીવનનો યોગ

October 29, 2025October 29, 2025Maya Sindhav

body health/ પલાળેલી કિસમિસ તમને ડોક્ટરથી દૂર રાખશે

June 10, 2024June 10, 2024Komal Patel

પાટણ/ આજે આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું સ્થાન યથાવત છે…

October 31, 2021October 31, 2021padma prajay
Acharya Chanakya

Dharma and Bhakti/ આચાર્ય ચાણક્યની ચેતવણી: આ 3 બાબતોમાં મજાક કે બેદરકારી ભારે પડશે, રાજામાંથી રંક બની જતા વાર નહીં લાગે

January 5, 2026Kavita Solanki

Not Set/ અમેરિકા : છેલ્લા ૯ વર્ષનો સૌથી ઘાતક કાર એકસીડન્ટ, ન્યુયોર્ક નજીક ૨૦ લોકોના મૃત્યુ

October 8, 2018October 8, 2018foram patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy