Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

INDIA-PAKISTAN CRICKET SERIES/ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહએ બતાવી વિકટ્રી સાઈન, જુઓ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

October 14, 2023Maya Sindhav
Trending Sports

ત્રીજી ODI વર્લ્ડ કપ ક્રિકેટ મેચમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને હતી. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય છે ત્યારે તેને જોવી ખૂબ જ રોમાંચક હોય છે. જે પણ ટીમ હારે છે, તેને પ્રેક્ષકો તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડે છે અને જે જીતે છે, જનતાનો પ્રેમ મળે છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ઘણો સાચો સાબિત થયો અને પાકિસ્તાની ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જયારે ભારત  પાકિસ્તાન સામે જીત મેળવી છે.

મેચ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ સ્ટેડિયમમાં બેઠા જોવા મળ્યા હતા અને ભારતીય ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે વિજય સંકેત બતાવ્યા હતા. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. જ્યારે પાકિસ્તાનની ટીમે નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને જોરદાર પ્રદર્શન કર્યું છે.

પાકિસ્તાનનું પ્રદર્શન કેવું છે?

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ રિઝવાને 49 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા સિવાય સ્પિનર્સ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.



આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો

Post navigation

બાપ બાપ હોતા હૈ….. ટીમ ઇન્ડિયાનો સાત વિકેટે ભવ્ય વિજય
બુમરાહે રોજર બિન્નીની બરાબરી કરી, આ કારનામું કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો

More Posts

Bitcoin News/ બિટકોઈન $100000 ની સપાટી પાર કરી ગયું, Altcoins માં પણ જોરદાર ઉછાળો

May 10, 2025May 10, 2025Panara Mansi

Bank Holiday/ મે મહિનામાં કેટલા દિવસો બેંક બંધ રહેશે? તમારા કામ ફટાફટ પતાવી દો

April 29, 2024April 29, 2024Komal Patel
An Asiatic lion strolling on the beach of Junagadh was caught on camera, the picture went viral

A scene out of 'Narnia/ જૂનાગઢના બીચ પર લટાર મારતો એશિયાટીક સિંહ કેમેરામાં થયો કેદ, તસવીર થઈ વાયરલ

October 2, 2023February 28, 2024khusbu pandya

ICC Champions Trophy 2025/ ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ફરી વિવાદ છેડાયો, PCBએ BCCIની ઓફર ફગાવી

December 19, 2024Panara Mansi

Sun Transit/ સૂર્ય 1 મહિના બાદ રાશિ પરિવર્તન કરશે, કોનું નસીબ ખુલશે…

May 6, 2024May 5, 2024Komal Patel
India

sports news/ ભારતીય ક્રિકેટના ઈતિહાસનું સૌથી મોટું ઈનામ, BCCI એ વર્લ્ડ કપ જીતવા બદલ ખોલ્યો ખજાનો

March 10, 2026Kavita Solanki

Test series/ ભારત અને ઇંગ્લેન્ડની સ્થગિત થયેલી પાંચમી ટેસ્ટ આગામી વર્ષે જુલાઇમાં રમાશે

October 22, 2021mustak malik

rajashthan news/ ‘સ્પીકર મહિલાના કપડાં પર નજર રાખે છે’, કોંગ્રેસના મહિલા ધારાસભ્યોના આરોપો બાદ રાજસ્થાનમાં હોબાળો!

September 16, 2025Pansara Shruti
આર.અશ્વિન અને ટેસ્ટ રેન્કિંગ

ICC Test Ranking/ T20 વર્લ્ડકપમાં બહાર રહેલા અશ્વિને બોલરો અને ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં મેળવ્યું બીજુ સ્થાન

December 8, 2021December 8, 2021hardik shah

Not Set/ બુલંદ શહેર હિંસા : મૃત પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહના પરિવારને મળ્યા સીએમ યોગી

December 6, 2018December 6, 2018foram patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy