દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૨-૧૨-૨૦૨૩, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ /કારતક વદ અમાસ
- રાશી :- વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર :- અનુરાધા (સવારે ૧૧:૫૯ સુધી.)
- યોગ :- ધૃતિ (સાંજે ૦૬:૫૬ સુધી.)
- કરણ :- ચતુષ્પાદ (સાંજે ૦૫:૪૧ સુધી)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક ü વૃશ્ચિક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૧૦ કલાકે ü સાંજે ૦૫.૫૫ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૬:૨૫ એ.એમ. ü ૦૫:૧૫ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üબપોરે ૧૨:૧૧ થી બપોર ૧૨:૫૪ સુધી. ü બપોર ૦૩.૧૪ થી સાંજે ૦૪.૩૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાનજીને તેલ અને સિંદુર અર્પિત કરવા.
- અમાસની સમાપ્તિ : સવારે ૦૫:૦૪ સુધી. ડિસે-૧૩
તારીખ :- ૧૨-૧૨-૨૦૨૩, મંગળવાર / કારતક વદ અમાસ ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૨ થી ૧૨:૩૩ |
| અમૃત | ૧૨:૩૩ થી ૦૧:૫૩ |
| શુભ | ૦૩:૧૩ થી ૦૪.૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૪ થી ૦૯:૧૪ |
| શુભ | ૧૦:૫૪ થી ૧૨:૩૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- અદભુત દિવસ રહેશે.
- લાભ થવાની શક્યતા છે
- પ્રેમ ગુલાબની જેમ ખીલી.
- લાંબુ વિચારવાનું છોડો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- શારીરિક રીતે સ્વસ્થ રહેશો.
- સૌંદર્યમાં વધારો થાય.
- લોકોનું સારું સંભળાય.
- સમયનો બગાડ ન કરવો.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સખત મહેનત કરવાનો સમય છે.
- વ્યસ્ત રહો.
- નાની વાતો મોટી ન કરવી.
- ધનલાભ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- કર્ક (ડ, હ) :-
- પ્રિય સપનું સાકાર થશે
- આવેશ કાબૂમાં રાખજો
- લોકો ઉપર દયા ખાવી નહીં.
- જીવનમાં હુંફ ઉમેરાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૪
- સિંહ (મ, ટ) :-
- આર્થિક સ્થિતિ સુધરશે.
- માંદગીથી તમને મુક્તિ મળે
- કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
- અનુભવીએ માણસની સલાહ લેવી.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- કન્યા (પ, ઠ, ણ) :-
- સાંજ આનંદદાયક રહેશે.
- નોકરીમાં સારા પરિણામ નહી મળે.
- ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
- ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૨
- તુલા (ર, ત) :-
- વિશ્વાસઘાત કરી શકે છે.
- ઉતાવળા નિર્ણય લેતા નહીં,
- મહત્વની યોજના અમલમાં મુકાય.
- આર્થિક લાભ થાય.
- શુભ કલર –રાખોડી
- શુભ નંબર –૮
- વૃશ્વિક (ન, ય) :-
- કામનું દબાણ વધે.
- બેદરકારીથી નુકસાન થાય.
- પ્રવાસના યોગ બને.
- ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારો સ્વભાવ તમને લોકપ્રિય બનાવશે.
- મુસાફરી કદાચ સાકાર થશે.
- મહેનત મુજબ પરિણામ મળે.
- પરિવારમાં ખુશી આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૮
- મકર (ખ, જ) :-
- આવકનો નવો સ્રોત ઊભો થશે.
- બોલતા પહેલા વિચારજો.
- ફિજુલ ખર્ચા રહ્યા કરે.
- બેદરકારી ન રાખવી.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- યોજના અટકાયેલી રહેશે.
- લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.
- સ્વભાવમાં બદલાવ આવે.
- કમરની સમસ્યા રહે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૪
- મીન (દ, ચ, ઝ, થ):-
- ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો.
- આર્થિક સ્થિતિ સુધરશે.
- અણધારી ભેટ અને સોગાદો મળે.
- તમારા વિરુધ્ધ ષડયંત્ર રચી શકે છે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩
