Not Set/ વૈજ્ઞાનિકોનો દાવો: મૃત્યુ બાદ પણ માણસ નું મગજ કામ કરે છે, બધું જોઇ અને સાંભળી શકે છે માણસ

મૃત્યુ પછી માણસ સાથે થતા અનુભવની વાસ્તવિકતાનો મુદ્દો હંમેશાથી વિવાદો માં રહ્યો છે. હવે નવા રિસર્ચમાં એક ખુબ જ આશ્ચર્યદાયક જાણકારી સામે આવી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે માણસનું જયારે મૃત્યુ થઈ જાય છે તો તેને એ વાતનો ખ્યાલ હોય છે કે તે મરી ચૂકયો છે.  ડોકટર દ્વારા પોતાના મૃત્યુની ઘોષણા પણ તે સાંભળી […]

Top Stories
મૃત્યુ પછી માણસ સાથે થતા અનુભવની વાસ્તવિકતાનો મુદ્દો હંમેશાથી વિવાદો માં રહ્યો છે. હવે નવા રિસર્ચમાં એક ખુબ જ આશ્ચર્યદાયક જાણકારી સામે આવી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે માણસનું જયારે મૃત્યુ થઈ જાય છે તો તેને એ વાતનો ખ્યાલ હોય છે કે તે મરી ચૂકયો છે.  ડોકટર દ્વારા પોતાના મૃત્યુની ઘોષણા પણ તે સાંભળી શકે છે. જયારે શરીરમાં કોઈ હલનચલન નથી રહી જતું ત્યારે પણ તેનું મગજ કામ કરી રહ્યું હોય છે. 
આ પ્રકારની સ્ટોરીવાળી હોલિવૂડ ફિલ્મની રિ-મેક ફિલ્મ ‘ફ્લેટલાઇનર્સ’ આ જ વર્ષે રિલીઝ થઇ છે. ફિલ્મમાં યુવાન ડોકટર્સનો એક સમૂહ ખતરનાક પ્રયોગ કરે છે, જેમાં રાસાયણિક રૂપથી હૃદય ને કામ કરતા બંધ કરવામાં આવે છે અને મૃત્યુ બાદના અનુભવોને સમજવાનો કોશિષ કરવામાં આવે છે.