Abduction/ અમરેલીના રાજુલામાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો

અમરેલીના રાજુલા શહેરમાંથી એક બાળકીનું અપહરણ થયું હતું. અપહરણ થયાની પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં જ ઝડપી…..

Top Stories Gujarat

Amreli News: અમરેલીના રાજુલા શહેરમાંથી એક બાળકીનું અપહરણ થયું હતું. અપહરણ થયાની પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. સાત વર્ષીય બાળકીને આરોપી જીતુ ઉર્ફે રવજી ગોહિલ પાસેથી મુક્ત કરાવી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં રહેતી સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને જીતુ ઉર્ફે રવજી ગોહિલ નામનો શખ્સ ઉઠાવી લઈ ગયો હતો. પરિવારે આ મામલાની જાણ પોલીસને કરતા પોલીસે તુરંત તપાસ હાથ ધરી હતી. સીસીટીવીના આધારે પોલીસે શોધખોળ કરી આરોપીને જૂજ કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશને આરોપી જીતુ ઉર્ફે રવજી ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના

આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ

આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…