#HealthIsWealth/ સ્વાસ્થ્ય માટે ઉપયોગી નીવડતી કોલ્ડ પ્લંજ થેરાપી

કોલ્ડ પ્લંજ થેરાપી એક પ્રકારની હાઈડ્રોથેરાપી છે જે શરીરને ટૂંકા સમય માટે પાણીમાં ડૂબાડવામાં આવે છે. અંદાજે 1 થી 5 મિનિટ માટે શરીરને ઠંડા પાણીમાં રાખવામાં આવે છે. આ પ્રકારની થેરાપીનો…..

Lifestyle Health & Fitness

Health News: કોલ્ડ પ્લંજ થેરાપી એક પ્રકારની હાઈડ્રોથેરાપી છે જે શરીરને ટૂંકા સમય માટે પાણીમાં ડૂબાડવામાં આવે છે. અંદાજે 1 થી 5 મિનિટ માટે શરીરને ઠંડા પાણીમાં રાખવામાં આવે છે. આ પ્રકારની થેરાપીનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે ગરમ પાણીથી શેક કરવામાં આવ્યો હોય કે પછી ખૂબ જ પ્રમાણમાં કસરતો કરવામાં આવી હોય. જાણો કેવી રીતે કોલ્ડ પ્લંજ થેરાપીથી ફાયદો મેળવી શકાય.

*સ્વાસ્થ્ય માટે ઉપયોગી નીવડતી કોલ્ડ પ્લંજ થેરાપી

પરિભ્રમણ વધારે છે

ઠંડુ પાણી રક્તવાહિનીઓને સંકુચિત કરે છે. જે આખા શરીરમાં લોહીના પ્રવાહને વધારે છે.

સ્નાયુઓનો દુ:ખાવો ઓછો કરે

શરીરમાં ઠંડુ તાપમાન માંસપેશીમાં સોજો અને દુ:ખાવો ઘટાડવામાં મદદરૂપ થાય છે. જે ઘણી વખત સખત શારીરિક હલનચલન બાદ અનુભવ થાય છે.

What To Do When Taking A Cold Plunge? Simple Tips For Cold, 40% OFF

ઝડપી રિકવરી લાવે

ઠંડીથી માંસપેશીઓમાં થતી ઈજાઓ અને સોજાને ઓછું કરવામાં મદદ મળી શકે છે. જેથી ઝડપથી એથ્લેટિક પર્ફોર્મન્સમાં સુધારો થવામાં મદદરૂપ થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો

ઠંડીના સંપર્કમાં આવવાથી સફે રક્તકણિકાઓ ઝડપથી વધે છે, જેથી રક્ષણ મળે છે.

મેટાબોલિઝમમાં વધારો કરવો

ઠંડા પાણીના વિસર્જનથી શરીરમા ગરમી પેદા થાય છે. જે ચયાપચયની ક્રિયાઓમાં વૃદ્ધિ કરે છે. તેથી વજન ઓછું થવાની સંભાવના રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત