Sun Transit/ આ રાશિના જાતકો માટે 27 દિવસ શુભ રહેશે, સૂર્યનું ભ્રમણ કોને ફાયદો કરાવશે

હોના રાજા સૂર્યનું ભ્રમણ ખૂબ જ મહત્વનું બની જાય છે. સૂર્ય જો શુભ હોય તો જીવનમાં ધન અને સન્માન અખૂટ મળે છે. બે દિવસ પહેલા…………

Dharma & Bhakti Rashifal

Astrology News: ગ્રહોના રાજા સૂર્યનું ભ્રમણ ખૂબ જ મહત્વનું બની જાય છે. સૂર્ય જો શુભ હોય તો જીવનમાં ધન અને સન્માન અખૂટ મળે છે. બે દિવસ પહેલા જ સૂર્યએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. 14 માર્ચથી 12 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેશે. આ ભ્રમણથી પદ-પ્રતિષ્ઠામાં વધારો કરશે તો સાથે છોડી સાવધાની પણ રાખવી પડશે. જાણો કઈ રાશિઓને 27 દિવસ સુધી ફાયદો થશે.

વૃષભ રાશિ– મીન રાશિમાં સૂર્યનું ગોચર આ જાતકોને વિશેષ લાભ અપાવશે. અટકેલા કામો પૂરા થશે.પ્રમોશન ળવાની તકો વધશે. વિદેશ યાત્રાનો યોગ બનશે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળે. સમૃદ્ધિ મળે. ખુશીનું આગમન થશે.

કન્યા રાશિ– સૂર્યનું આ ભ્રમણ ખૂબ લાભદાયક નીવડે. વેપારીઓને વિદેશથી લાભ મળે. જીવનસાથી સાથે જોડાયેલી બાબતોમાં ઉકેલ આવે. સૂર્યના પ્રભાવથી આર્થિક લાભ થાય.

કુંભ રાશિ– આ જાતકો માટે સૂર્યનું ભ્રમણ ફાયદાકારક રહે.  આર્થિક સ્થિતિમાં સુધારો જણાય. ખર્ચા વધી શકે છે. બજેટનું ધ્યાન રાખવું. નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. લગ્નજીવન મધુર રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોડાસામાં ભૂગર્ભ ગટરલાઈનમાં સ્કૂલવાન ખાબકી, સ્થાનિક રહેવાસીઓમાં આક્રોશ

આ પણ વાંચો:આવાસ કૌભાંડમાં કવા ગોલતર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ? મનપાને મળ્યો સહકાર