Astrology News: ગ્રહોના રાજા સૂર્યનું ભ્રમણ ખૂબ જ મહત્વનું બની જાય છે. સૂર્ય જો શુભ હોય તો જીવનમાં ધન અને સન્માન અખૂટ મળે છે. બે દિવસ પહેલા જ સૂર્યએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. 14 માર્ચથી 12 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેશે. આ ભ્રમણથી પદ-પ્રતિષ્ઠામાં વધારો કરશે તો સાથે છોડી સાવધાની પણ રાખવી પડશે. જાણો કઈ રાશિઓને 27 દિવસ સુધી ફાયદો થશે.
વૃષભ રાશિ– મીન રાશિમાં સૂર્યનું ગોચર આ જાતકોને વિશેષ લાભ અપાવશે. અટકેલા કામો પૂરા થશે.પ્રમોશન ળવાની તકો વધશે. વિદેશ યાત્રાનો યોગ બનશે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળે. સમૃદ્ધિ મળે. ખુશીનું આગમન થશે.
કન્યા રાશિ– સૂર્યનું આ ભ્રમણ ખૂબ લાભદાયક નીવડે. વેપારીઓને વિદેશથી લાભ મળે. જીવનસાથી સાથે જોડાયેલી બાબતોમાં ઉકેલ આવે. સૂર્યના પ્રભાવથી આર્થિક લાભ થાય.
કુંભ રાશિ– આ જાતકો માટે સૂર્યનું ભ્રમણ ફાયદાકારક રહે. આર્થિક સ્થિતિમાં સુધારો જણાય. ખર્ચા વધી શકે છે. બજેટનું ધ્યાન રાખવું. નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. લગ્નજીવન મધુર રહેશે.
આ પણ વાંચો:મોડાસામાં ભૂગર્ભ ગટરલાઈનમાં સ્કૂલવાન ખાબકી, સ્થાનિક રહેવાસીઓમાં આક્રોશ
આ પણ વાંચો:આવાસ કૌભાંડમાં કવા ગોલતર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ? મનપાને મળ્યો સહકાર
