Rashibhavishya/ આજે આ રાશિના જાતકોએ બલીનો બકરો ન બનાય તેનું ધ્યાન રાખવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૧૬-૦૪-૨૦૨૬, ગુરુવારનું પંચાંગ: ચૈત્ર વદ ચૌદસ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 16 એપ્રિલ 2026, ગુરુવાર, નક્ષત્ર, રાહુકાળ
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ :-  તારીખ ૧૬-૦૪-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ ચૌદસ તિથિ છે.
આજના દિવસે ચંદ્ર મીન રાશિમાં રહેશે અને ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બપોરે ૦૧:૫૯ વાગ્યા સુધી રહેશે. ઐન્દ્ર યોગ સવારે ૧૦:૪૦ વાગ્યા સુધી રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૦૯:૨૫ વાગ્યા સુધી રહેશે. પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે..વિંછુડો આજે નથી.
સૂર્ય મેષ રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર મીન રાશિમાં ૧૭ એપ્રિલના રોજ બપોરે ૧૨.૦૩ સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ મીન ( દ, ચ, ઝ, થ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૧૮ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૦ કલાકે થશે. ચંદ્રોદય વહેલી પરોઢે ૦૪:૩૮ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૩:૫૯ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૪ થી બપોર ૦૧:૦૫ સુધી રહેશે. રાહુ કાળ બપોરે ૦૨.૧૪ થી બપોરે ૦૩.૫૦ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ ચૌદસ ૧૬ એપ્રિલે રાત્રે ૦૮:૧૪ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે કેળાનું દાન કરવું શુભ ગણાશે.
તારીખ   :-  ૧૬-૦૪-૨૦૨૬, ગુરુવાર / ચૈત્ર વદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૧૮ થી ૦૭:૫૩
લાભ ૧૨:૪૦ થી ૦૨:૧૪
અમૃત ૦૨:૧૪ થી ૦૩.૫૦
શુભ ૦૫:૨૫ થી ૦૭:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૦૦ થી ૦૮:૨૫

રાશિભવિષ્ય (Rashibhavishya 16 એપ્રિલ 2026, ગુરુવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
અચાનક લાભ થાય.
સજાગ રહેવું પડશે.
મનોબળમાં વધારો જોવા મળે.
ઊંડાણમાં નવું જ્ઞાન મળે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૮
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
આદર અને નમ્રતાભર્યું વર્તન રાખો.
જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
ચડતી-પડતીનો અનુભવ થાય.
હ્યદયની વાતો શેર થાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૭
મિથુન (ક, છ, ઘ) :-
આવકના નવા સ્ત્રોત મળશે.
નવો સૂર્યોદય થાય.
પંચમુખી હનુમાનજીનો ફોટો રાખો.
આર્થિક સમસ્યાનો અંત આવે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૫
કર્ક (ડ , હ) :- 
મકાન ખરીદવાના પ્રબળ યોગ બને.
ગાયને રોટલી-ગોળ ખવડાવવો.
લોખંડથી સાચવવું.
મનની ઈચ્છા પૂર્ણ થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
આત્મ-ચિંતન કરવું.
તમારા વિચાર પર નિયંત્રણ રાખો.
રસોઈ બનાવતા ધ્યાન રાખવું.
આખો દિવસ ઊંઘ આવે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૧
કન્યા (પ , ઠ, ણ) :-
કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થશે.
બુધ્ધિથી નિર્ણય લઇ શકો.
ચહેરા –પર ચમક રહે.
બલીનો બકરો ન બનો તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૬
તુલા (ર , ત) :- 
તમારી ઇચ્છા પર કાબૂ રાખો.
મોટા પાયે રોકાણ વિચારી શકાય.
નવી વસ્તુથી લાભ થાય.
અંતરના આર્શીવાદ મળે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૭
વૃશ્વિક (ન, ય) :- 
કાર્યસ્થળમાં મતભેદ થાય.
રોકાણ બાબતે ધ્યાન રાખવું.
લખવામાં ધ્યાન રાખવું.
સમય વેડફાય નહિ તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૧
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત થાય.
કર્મ અને ભાગ્યનો સાથ મળે.
મહેનત વ્યર્થ નહીં જાય.
વેપારમાં થોડી મંદી રહેશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨
મકર (ખ, જ) :- 
વેપાર-ધંધામાં નવા કરાર થાય.
બેદરકારી નુકસાનકારક બની શકે.
બપોર પછી કોઈ અપ્રિય સમાચાર મળે.
ઘરમાં ઉદાસીનું વાતાવરણ રહેશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૯
કુંભ (ગ, શ, સ, ષ) :- 
દિવસ ઉત્તમ રહેશે.
સ્વાસ્થ્ય સારું રહેશે.
બાળકોની સિદ્ધિઓથી ગર્વ અનુભવો.
વેપારીઓને નવા સોદા મળે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
મીન (દ, ચ, ઝ, થ) :- 
ઘરમાં સુખ શાંતિ વાતાવરણ જળવાશે.
સિનિયર અધિકારીઓ કામથી પ્રભાવિત થશે.
રચનાત્મક કાર્યમાં રસ વધશે.
દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે.
શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૮