from Morbi/ કાજલ હિન્દુસાતનીનો વિવાદાસ્વિપદ વિડીયો વાયરલ 

વિવાદાસ્પદ નિવેદનથી પાટીદારોમાં રોષની લાગણી

Gujarat

Gujarat News : કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તેણે કરેલા વિવાદાસ્પદ નિવેદનોને કારણ પાટીદાર સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.

કાજલે વિડીયોમાં જમાવ્યું છે કે પાટીદારની દિકરીઓ વિદર્મીઓ સાથે સંબંધ રાખે છે. મોરબીની એક કોલેજની સાત જેટલી પાટીદાર યુવતીઓ વિધર્મી સાથે સંબંધ રાખે છે. તે સિવાય તેઓ યુવકોની અંદરોઅંદર બદલી (સ્વેપીંગ) પણ કરતી હોવાનું વિડીયોમાં જણાવ્યું છે. 16 થી 17 વર્ષની આ છોકરીઓ પૈકી એક છોકરીએ તો એક યુવકને 40 લાખની કાર પણ ગિફ્ટમાં આપી છે.

વધુમાં કાજલે વિડીયોમાં કહ્યું છે કે પિતા પૈસા કમાવામાં વ્યસ્ત છે અને માતા રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે. દિકરી તિજોરીમાંથી લાખો રૂપિયા લઈ જાય છે પણ પરિવારને ખ્યાલ આવતો નથી.

આ વિડીયો 8 જૂન 2023 નો છે અને હાલ વાયરલ થયો છે. પાટીદારોની દિકરીઓનાં આ અંગેના નિવેદનોને પગલે વિવાદ થયો છે. જેને પગલે પાટીદાર આગેવાન મનોજ પનારા કાજલ હિન્દુસ્તાની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવાના હોવાની ચર્ચા ચાલે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું

આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું