Rajkot-Epidemic/ રાજકોટમાં વકરતો રોગચાળો, શરદી ઉધરસના હજારથી વધુ કેસ

રાજકોટમાં ગરમી રેકોર્ડબ્રેક પડવાની સાથે વાતાવરણ બદલાતા લોકોમાં રોગચાળો પણ રેકોર્ડબ્રેક છે. વાતાવરણમાં અચાનક ફેરફારના રાજકોટમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે શરદી ઉધરસના સૌથી વધુ 1,091 કેસ નોંધાયા છે.

Gujarat Rajkot

રાજકોટઃ રાજકોટમાં ગરમી રેકોર્ડબ્રેક પડવાની સાથે વાતાવરણ બદલાતા લોકોમાં રોગચાળો પણ રેકોર્ડબ્રેક છે. વાતાવરણમાં અચાનક ફેરફારના રાજકોટમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે શરદી ઉધરસના સૌથી વધુ 1,091 કેસ નોંધાયા છે.

આ સિવાય તાવ અને ઝાડા ઉલ્ટી ઉપરાંત મચ્છરજન્ય રોગોના કેસો સહિત વિવિધ રોગના કુલ 1,502 કેસ સામે આવ્યા છે. તેમા ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ ઉપરાંત ઝાડા ઉલ્ટી ઉપરાંત મચ્છરજન્ય રોગોના કેસો સહિત વિવિધ રોગોના કુલ 1,052 કેસ સામે આવ્યા છે. તેમા ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ફોગિંગ સહિતની કામગીરીએ વેગ પકડ્યો છે. રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર