Fraud/ સુરતના કાપોદ્રામાં દોઢ લાખના હીરા બદલી લઇ કરી ઠગાઇ

સુરતના કાપોદ્રામાં હીરાની ઠગાઈનો કેસ સામે આવ્યો છે. સામાન્ય રીતે હીરાની ચોરી થતી હોય છે અથવા તો બનાવટી હીરા પધરાવાય છે. હવે હીરાની ઠગાઈ પણ થવા લાગી છે. હીરાની ઠગાઈમાં કારખાના માલિકનો વિશ્વાસ કેળવીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat

સુરતઃ સુરતના કાપોદ્રામાં હીરાની ઠગાઈનો કેસ સામે આવ્યો છે. સામાન્ય રીતે હીરાની ચોરી થતી હોય છે અથવા તો બનાવટી હીરા પધરાવાય છે. હવે હીરાની ઠગાઈ પણ થવા લાગી છે. હીરાની ઠગાઈમાં કારખાના માલિકનો વિશ્વાસ કેળવીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.

સીસીટીવીના આધારે સમગ્ર હકીકત સામે આવી છે. હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી. કારીગર બિપિન શેલડીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. દોઢ લાખના હીરા બદલી લેવાયાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે કારીગર ઉપરાંત બીજા શંકાસ્પદોની તલાશ આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ શેરબજારમાં આજે બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે થઈ શરૂઆત