Ahmedabad News:ગુજરાત પોલીસે (Gujarat Police) સોશિયલ મીડિયા પર આજે એક પોસ્ટ કરી છે જેમાં તેમને જણાવ્યુ છે કે ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા દ્વારા મળતી ફરિયાદોનો ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. અમે નાગરિકોની સલામતી અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ.અમારી કોઈપણ ફરિયાદ કે સમસ્યા અમારા સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ટેગ કરીને શેર કરો, અમે તેને તાત્કાલિક ઉકેલવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. તમારો વિશ્વાસ અને સહયોગ અમારા માટે અમૂલ્ય છે.
सोशियल मीडिया के माध्यम से मिलते शिकायतों के शीघ्र समाधान के लिए गुजरात पुलिस हमेशा प्रयासरत रहती है।
आप हमे टैग करके अपनी शिकायत साझा करें। जल्दी ही समाधान लाने का प्रयास हमेशा रहेगा। pic.twitter.com/LYFQZnbhqr— DGP Gujarat (@dgpgujarat) September 14, 2025
આ પણ વાંચો:ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી
આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટ, ગુજરાત પોલીસ એકશનમાં
આ પણ વાંચો:અમદાવાદમાં PM મોદીના પ્રવાસ પહેલાં ગુજરાત પોલીસની મોટી સફળતા
