આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ દશા માંની પુજા કરવી, જાણો આજનું રાશીફળ

આજનુંપંચાંગ:  આજે તારીખ 24 જુલાઈ અને અષાઢ વદ અમાસ અને ગુરુવાર  છે. આજે ચંદ્ર મિથુન રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.06 એ.એમ અને સુર્યાસ્ત 7.25 પી.એમ થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનુંપંચાંગ:  આજે તારીખ 24 જુલાઈ અને અષાઢ વદ અમાસ અને ગુરુવાર  છે. આજે ચંદ્ર મિથુન રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.06 એ.એમ અને સુર્યાસ્ત 7.25 પી.એમ થશે.

વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

આજે  દિવસો છે. દશામાં વ્રત પ્રારંભ.

અમાસનીસમાપ્તિ    :        સવારે ૧૨:૪૦સુધી.જુલાઈ-૨૫

તારીખ:-      ૨૪-૦૭-૨૦૨૫, ગુરુવાર /અષાઢ વદ અમાસનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૦૬થી૦૭:૪૬
લાભ ૧૨:૪૫થી૦૨:૨૫
અમૃત ૦૨:૨૫થી૦૪.૦૫
શુભ ૦૫:૪૫થી૦૭:૨૫

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૫થી૦૮:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • સામાજિક યશ વધશે.
  • માનસિક શાંતિ રહેશે.
  • કામમાં પ્રમોદ હાનિકારક રહે.
  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શત્રુ પરાસ્ત થશે.
  • ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ થાય.
  • કુટુંબમાં ઉત્સવ આયોજન થાય.
  • અયોગ્ય ખાનપાનથી બચવું.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે.
  • સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા મળે.
  • આર્થિક ક્ષેત્રમાં સફળતા મળે.
  • અચાનક યાત્રાનો યોગ બને.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ, હ) :-
  • સંતાનના ભણતરને લઈને મન ચિંતિત થાય.
  • માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે.
  • ભાગ્યવૃદ્ધિનો યોગ છે.
  • પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ, ટ) :-
  • કલાત્મક કર્મક્ષેત્રમાં યાત્રા થાય.
  • વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
  • શત્રુ પરાસ્ત થશે.
  • ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વિરોધી હાવી થઈ શકે.
  • સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિથી કરવો.
  • ભેંટની પ્રાપ્તિ સંભવ છે.
  • સુખદ યાત્રા થવાનો યોગ છે.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર, ત) :-
  • વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવું.
  • ઋણની ચિંતા થશે.
  • કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય.
  • મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સન્માનમાં વૃદ્ધિ થાય.
  • તમારી વાતોને શૅર કરવાનું ટાળો.
  • શૅર માર્કેટમાં રોકાણ માટે દિવસ સારો છે.
  • સરળ સ્વભાવના કારણે મિત્રોની સંખ્યા વધશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રિયજન તરફથી શુભ સમાચાર
  • ગાયને ગોળ ખવરાવો..
  • આજે દિવસ પ્રગતિ લઇને આવશે.
  • કાર્યક્ષેત્રે કોઇ મોટાં પડકારનો સામનો કરવો પડશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • વિદ્યાર્થી વર્ગને મહેનત અનુસાર ફળ મળશે.
  • તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે.
  • બાળકના કરિયરને લગતી ચિંતા દૂર થશે.
  • શિવ જાપ માળાનો પાઠ કરો..
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  •  કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વ્યસ્તતાથી થાક થઈ શકે.
  • કામમાં ગૂંચવણો વધશે.
  • બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો.
  • વ્યવસાયિક હાનિ, નુકસાનથી બચવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
  • લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
  • મોકૂફ કામ આજે પૂરા થાય.
  • આવશ્યક હસ્તક્ષેપ ન કરવો.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: