Entertainment/ ‘અંગૂરી ભાભી’ના પાત્રમાં શુભાંગી અત્રે પતિથી અલગ થવા અંગે વાત કહી

તેને કહ્યું કે તેને સાસરે કોઈ તકલીફ નહોતી. લોકડાઉન વખતે મને થયું કે હું અને પીયૂષ ઘણા અલગ છીએ. અમે બધુ સરખું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ કશું સરખુ ન થયું. સંબંધો વધારે ખરાબ……..

Entertainment

Entertainment News: ‘ભાભીજી ઘર પર હે’ સિરિયલથી પ્રખ્યાત થયેલી ‘અંગૂરી ભાભી’ના પાત્રમાં શુભાંગી અત્રે ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. શુભાંગી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીંદગીને લઈ ચર્ચામાં છે.

Angoori Bhabhi' Shubhangi Atre Parts Ways With Husband After 19 Years Of  Their Marriage, Confirms “Some Damages Are Beyond Repair”

શુભાંગીએ 2003માં ઈંદોરમાં ડિજીટલ માર્કેટિંગમાં કામ કરતા પીયૂષ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ તેને એક પુત્રીને જન્મ આપ્યો હતો. લગ્નના 19 વર્ષ પછી પતિથી અલગ થવાનો નિર્ણ લીધો ત્યારે તેના ચાહકો જાણવા માંગે છે કે શા માટે તે પતિથી અલગ થઈ.

એવું પણ ચર્ચાતું હતું કે તેના સાસરી પક્ષના લોકો તેને એક્ટિંગ છોડવા મજબૂર કરતા હતા. એક ઈન્ટરવ્યૂમાં ભંગાણ પડેલા લગ્ન વિશે વાત કરી હતી.

તેને કહ્યું કે તેને સાસરે કોઈ તકલીફ નહોતી. લોકડાઉન વખતે મને થયું કે હું અને પીયૂષ ઘણા અલગ છીએ. અમે બધુ સરખું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ કશું સરખુ ન થયું. સંબંધો વધારે ખરાબ થાય તે પહેલા જ તેને પૂરો કરી દેવો એજ સારૂ.

Bhabi Ji Ghar Par Hai की 'अंगूरी भाभी' Shubhangi Atre पति से हुईं अलग, इस  वजह से खत्म किया रिश्ता - Bhabi Ji Ghar Par Hai Star Shubhangi Atre or Angoori  Bhabhi

હવે હું પોતાને સમય આપું છું. લગ્ન જીવનમાં જ વસ્તુ  ના કરી શકી એ હવે કરવા માંગુ છું. અત્યારે જીવનમાં બહું જ શાંતિ છે. હું બીજી વખત લગ્ન કરવા માંગતી નથી. પોતાની સાથે સમય વિતાવવા માંગુ છું. તેની છોકરી તેના દોસ્તના જેવી છે. તે નાસામાં કરિયર બનાવવા માંગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અભિનેત્રી સારા અલી ખાનની જોવા મળી ઉદારતા

આ પણ વાંચો:સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:અભિનેતા આયુષ્માન ખુરાનાની નવી પહેલ,કહ્યું ‘સમાવેશક સમાજને બધાએ સ્વીકારવો જોઈએ’