Entertainment/ દિશા પટાનીનો બિકીનો લુક જોઇને ચાહકો થયા પરસેવો પરસેવો…. શું તમે જોઈ તસ્વીરો

દિશા પટાની બી-ટાઉનની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. પોતાના બોલ્ડ અંદાજ માટે ફેમસ દિશા ઘણીવાર હોટ ફોટોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળે છે.

Trending Entertainment

દિશા પટાની બી-ટાઉનની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. પોતાના બોલ્ડ અંદાજ માટે ફેમસ દિશા ઘણીવાર હોટ ફોટોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળે છે. ફરી એકવાર દિશાના સ્ટાઈલ પોઝ  સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે. અભિનેત્રીના બિકીનીમાં હોટ પોઝ જોઇને ચાહકો દંગ રહી ગયા છે. હાલ દિશાના ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

બી-ટાઉનની હોટી દિશા પટાની તેના ફેન્સને કેવી રીતે ઈમ્પરેસ કરવા તે સારી રીતે જાણે છે. જે પણ લોકો દિશાને ફોલો કરતા હશે તે દિશાની બોલ્ડનેસથી સારી રીતે વાકેફ હશે. તાજેતરમાં જ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાની કિલર સ્ટાઇલથી તાપમાન વધારી દીધું છે.

સોશિયલ મીડિયા પર દિશા પટાનીની જોરદાર ફેન ફોલોઈંગ છે. તેમજ દિશા સોશિયલ મીડિયા પર દરરોજ તેની બોલ્ડનેસ ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે, હાલમાં જ અભિનેત્રીએ બિકીની હોટ પોઝથી ઇન્ટરનેટ પર આગ લગાવી છે.

બિકીની હોટ પોઝથી મચાવી ધુમ

દિશા પટાનીને બીચ જેવા સ્થળો વધુ પસંદ છે, તેમજ તે ઘણીવાર વેકેશનમાં બીચ પર જવાનું વધારે પંસદ કરતી હોય છે. હાલમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બિકનીમાં તસ્વીરો શેર કરી છે.

સોશિયલ મીડિયા પર તસવીરોમાં દિશા પટાની મલ્ટીકલર્ડ ફ્લોરલ બિકીનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ રૂમમાં અનેક ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા જેમાં તેની કિલર સ્ટાઇલમાં જોવા મળી હતી. એક ફોટોમાં તે શ્વાનને ગળે લગાવતા જોવા મળી રહી  છે. સાથે જ દિશાએ કેપ્શનમાં લખ્યું છે કે, “Missing the beach.”

દિશાને આ ફિલ્મથી મળી ફેન ફોલોઈંગ

લખનઉની રહેવાસી દિશા પટાનીએ 2016માં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની ‘ધ અનટોલ્ડ સ્ટોરી’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે બાદ દિશા બાગી 2, એક વિલન રિટર્ન્સ, રાધે, મલંગ અને કુંગ ફૂ યોગા જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

તાજેતરમાં જ દિશાએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ યોદ્ધામાં વિલનની ભૂમિકા ભજવતા જોવા મળી હતી. અભિનેત્રીએ તેના પ્રફોમેન્સ માટે પ્રશંસા મેળવી હતી. ટૂંક સમયમાં તે બિગ બજેટ ફિલ્મોમાં જોવા મળશે. દિશા પાસે કલ્કી 2898 એડી, કંગુવા, હીરો નંબર 1 અને વેલકમ ટુ ધ જંગલ જેવી ફિલ્મો લાઈનમાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કાસ્ટિંગ કાઉચ પર છલકાયું ટી.વી. અભિનેત્રીનું દર્દ

આ પણ વાંચો:અભિનેત્રી સારા અલી ખાનની જોવા મળી ઉદારતા

આ પણ વાંચો:સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત