દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૯-૦૪-૨૦૨૪, મંગળવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ એકમ
- રાશિ :- મેષ (અ,લ,ઈ)
- નક્ષત્ર :- રેવતી (સવારે ૦૭:૩૩ સુધી.)
- યોગ :- વૈધૃતિ (બપોરે ૦૨:૧૮ સુધી.)
- કરણ :- કીસ્તુઘ્ન (સવારે ૧૦:૦૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે સવારે ૦૭:૩૩ કલાકે ઉતરશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મીન ü મેષ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૨૪ એ.એમ ü ૦૬.૫૮ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૬.૩૮ એ.એમ. ü ૦૭:૪૪ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૦૬ સુધી. ü બપોરે ૦૩.૪૯ થી ૦૫.૨૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજ થી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે.· એકમ ની સમાપ્તિ રાત્રે ૦૮:૩૦ સુધી.·
- તારીખ :- ૦૯-૦૪-૨૦૨૪, મંગળવાર / ફાગણ સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૦ થી ૧૨:૪૩ |
અમૃત | ૧૨:૪૩ થી ૦૨:૧૬ |
શુભ | ૦૩:૪૯ થી ૦૫:૨૨ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૨૨ થી ૦૯:૪૯ |
શુભ | ૧૧:૧૫ થી ૧૨:૪૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- મહત્વપૂર્ણ કામ પૂરા થાય.
- કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો.
- ચોક્કસ નીતિમાં રોકાણ કરવું.
- કાર્યમાં સફળતા અને સિધ્ધિ મળશે.
- શુભ કલર: પીળો
- શુભ અંક: ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- વધુ પડતો આત્મવિશ્વાસ સારો નહિ.
- નકામા ખર્ચ પર કાબૂ મેળવવો.
- સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવી શકો.
- યોગ્ય સમયની રાહ જોવી.
- શુભ કલર: લીલો
- શુભ અંક: ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- તાણ અને દર્દની સમસ્યાથી રાહત મળે.
- નકારાત્મક વલણને બદલો.
- લોકોનું સમર્થન મળશે.
- કારકિર્દીમાં ધીમી ગતિએ સફળતા મળે.
- શુભ કલર: લાલ
- શુભ અંક: ૮
- કર્ક (ડ, હ) :-
- ધાર્મિક પ્રવૃત્તિઓ થાય.
- સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય.
- સમાજમાં સન્માન મળે.
- મહેનતનું સારું પરિણામ મળે.
- શુભ કલર: સોનેરી
- શુભ અંક: ૬
- સિંહ (મ, ટ) :-
- નિર્ણય ખોટો પણ પડી શકે.
- આજે વાહન ખરીદવું નહિ.
- પરિવારમાં તણાવ થઈ શકે છે.
- લગ્ન સંબંધી નિર્ણય લઇ શકો.
- શુભ કલર: આસમાની
- શુભ અંક: ૭
- કન્યા (પ, ઠ, ણ) :-
- રોકાણ મુલતવી રાખવું.
- નિર્ણય લેતી વખતે સલાહ લો.
- પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.
- અનુભવી લોકો પાસેથી શીખો.
- શુભ કલર: નીલો
- શુભ અંક: ૪
- તુલા (ર, ત) :-
- સંબંધોમાં તણાવ પેદા થાય.
- બપોર પછી સારું પરિણામ મળે.
- કામ પ્રત્યે રુચિ જાગશે.
- પરિવાર તરફથી સહયોગ મળશે.
- શુભ કલર: ગોલ્ડન
- શુભ અંક: ૫
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાયેલ નાણા મળે.
- વિદેશ જવાની તક મળે.
- તમારી નબળાઈઓનો ફાયદો કોઈ ઉઠાવી શકે.
- બોલાચાલી પણ થઈ શકે છે.
- શુભ કલર: નારંગી
- શુભ અંક: ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કર્મચારીઓ તરફથી યોગ્ય સહકાર મળશે.
- સાંધા અને ઘૂંટણમાં દુખાવો રહે.
- યોગ અને વ્યાયામ કરો.
- નવું કામ શરૂ કરવાની તક મળે.
- શુભ કલર: કાળો
- શુભ અંક: ૪
- મકર (ખ, જ) :-
- ગંભીર મુદ્દા પર સકારાત્મક ચર્ચા થશે.
- પ્રયાસો કરવાથી સફળતા મળશે.
- વધુ કામનો બોજ ન લો.
- કર્મચારીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન રહે.
- શુભ કલર: ગોલ્ડન
- શુભ અંક: ૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું.
- કોઈ પ્રકારનો નિર્ણય લઈ શકશો.
- નુકશાન થવાની સંભાવના છે.
- કામમાં લોકો હસ્તક્ષેપ કરે.
- શુભ કલર: ભૂરો
- શુભ અંક: ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- દિવસ નવી આશાઓ સાથે શરૂ થશે.
- અંગત કામ અધૂરા રહેશે,
- મહત્વપૂર્ણવસ્તુઓ અને દસ્તાવેજોને સુરક્ષિત રાખો.
- આવક અને ખર્ચ બંને પર ધ્યાન આપો.
- શુભ કલર: જમ્બુડો
- શુભ અંક: ૫
આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રિમાં આ ચાર વસ્તુઓ ખરીદવાનું ટાળવું
આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો
આ પણ વાંચો:નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…