Happy Birthday Jaya Bachchan/ અમિતાભે પત્ની જયા બચ્ચન માટે ઈમોશનલ પોસ્ટ લખી, કપલ વચ્ચે કેમિસ્ટ્રી જોવા મળી!

આ બ્લોગ પોસ્ટમાં કપલ વચ્ચેની કેમિસ્ટ્રી સાફ સાફ દેખાઈ આવે છે. પોસ્ટમાં લખ્યું છે કે, આ ખાસ દિવસ પૂરા પરિવાર માટે મહત્વનું બતાવ્યું છે. દિગ્ગજ……

Trending Entertainment

Entertainment News: બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચનનો આજે જન્મદિવસ છે. તેમણે સિલસિલા, ગુડ્ડી, મિલી, ચુપકે-ચુપકે, કભી ખુશી કભી ગમ સહિતની અનેક ફિલ્મો સદાબહાર રહી છે. દર્શકોને આજે પણ તેમની ફિલ્મો અને તેના ગીતો ગમે છે. શોલે ફિલ્મમાં પોતાની સાદગીથી લોકોના દિલ જીત્યા હતા. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મમાં રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં જયા બચ્ચન નજરે આવ્યા હતા. આજે તેમના જન્મ દિવસ પર તેમના ચાહકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે તેમના પતિ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર જયા બચ્ચનને શુભકામના આપતા બે શબ્દો લખ્યા છે.

આ બ્લોગ પોસ્ટમાં કપલ વચ્ચેની કેમિસ્ટ્રી સાફ સાફ દેખાઈ આવે છે. પોસ્ટમાં લખ્યું છે કે, આ ખાસ દિવસ પૂરા પરિવાર માટે મહત્વનું બતાવ્યું છે. દિગ્ગજ અભિનેતાએ લખ્યું છે કે, આ એક પરિવાર માટે સૌથી સુંદર દિવસ છે,. જેના માટે સ્પષ્ટીકરણની જરૂર નથી. મારી અર્ધાંગિનીએ આજે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. હંમેશાની જેમ તેના માટે સૌએ શુભેચ્છા પાઠવી છે. આખો પરિવાર 9 વાગે ભેગો થયો હતો.

Amitabh Bachchan Never Had Romantic Proposal To His Wife Jaya Bachchan Open  Up Says May Be For A Girlfriend He Was | आप चाहती हैं मैं घुटनों में बैठकर  फूल दूं..बिलकुल भी

અમિતાભને જયા પોતાના બેસ્ટ ફ્રેન્ડ માને છે

તાજેતરમાં નવ્યા નંદાએ પોડકાસ્ટમાં જયા બચ્ચનને દોસ્તી વિશે ખુલાસો કરવાનું કહ્યું હતું. જેમાં અમિતાભને પરમ મિત્ર ગણાવ્યા હતા. અમિતાભ અને જયાએ બંનેએ એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. મુખ્ય પાત્રોમાં કલાકાર તરીકે જોવા મળ્યા છે. આ જોડીને ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બંનેમાં પસંદ કરવામાં આવી છે.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા

આ પણ વાંચો:Cole Brings Plenty Passes Away/1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી

આ પણ વાંચો:Glamour/‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો!