દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૪-૦૫-૨૦૨૪, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ સાતમ
- રાશી :- કર્ક (ડ, હ)
- નક્ષત્ર :- પુષ્ય (બપોરે ૦૧:૦૬ સુધી.)
- યોગ :- ગંડ (સવારે ૦૭:૨૮ સુધી)
- કરણ :- ગર (બપોરે ૦૩:૩૬ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મેષ ü કર્ક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૮ એ.એમ ü ૦૭.૧૩ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૧૧:૨૫ એ.એમ ü ૦૧:૦૫ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૦૯ થી બપોરે ૦૧:૦૨ સુધી. ü બપોરે ૦૩.૫૪ થી ૦૫.૩૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø હનુમાનજીને આકડાનું ફૂલ અર્પિત કરવું.· સાતમની સમાપ્તિ સવારે ૦૪:૧૭ સુધી. મે-૧૫·
- તારીખ :- ૧૪-૦૫-૨૦૨૪, મંગળવાર / વૈશાખ સુદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૬ થી ૧૨:૩૬ |
| અમૃત | ૧૨:૩૬ થી ૦૨:૧૫ |
| શુભ | ૦૩:૫૩ થી ૦૫:૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૩ થી ૦૯:૫૪ |
| શુભ | ૧૧:૧૪ થી ૧૨:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવ્ય જ્ઞાન મળે.
- વેપારમાં સાહસ શરૂ થાય.
- વિશ્વાસનો અભાવ જણાય.
- થાક દૂર થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- સંતાન તરફથી ધન લાભ થાય.
- મગજ શાંત રાખવું.
- ઓચિંતા કોઈ મુલાકાત થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
- નવા કાર્ય થાય.
- ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
- બચાવેલું ધન કામમાં આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- મોટી યોજના બને.
- મગજ તણાવમાં રહે.
- કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
- ઓચિંતા કોઈ ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- મહેમાન આવે.
- આનંદમય દિવસ રહે.
- દિવસ ઉત્સાહથી ભરેલો રહે.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા મિત્રો બને.
- અન્યાની ટીકા કરવી નહિ.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- કોઈ ભેટ મળી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- નવી તક મળે
- નવી આશા જાગે.
- કોઈ ભેટ મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- ધન ખર્ચ થાય.
- ત્રીજી વ્યક્તિને કારણે મતભેદ થાય.
- લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
- વેપારી વર્ગને સાંભળવું પડે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- માતા પિતાથી લાભ થાય.
- ઘરનું વાતાવરણ બદલાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- મહેનત રંગ લાવે.
- ભાગ્ય સાથે આપે.
- અઘરા કામ પૂર્ણ થાય.
- તણાવથી મુક્ત થવાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- જમીન – મકાન માટે દિવસ ઉત્તમ જણાય.
- કોઈ નવી મુલાકાત થાય.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધન લાભ થાય.
- એકલાપણું લાગે.
- સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું.
- માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…
આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!
આ પણ વાંચો:
