આજનું રાશિફળ/ આ રાશિના જાતકો નવા કાર્યો કરી શકે , જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 14 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૪-૦૫-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ સાતમ
  • રાશી :-   કર્ક  (ડ, હ)
  • નક્ષત્ર :-   પુષ્ય              (બપોરે ૦૧:૦૬ સુધી.)
  • યોગ :-    ગંડ              (સવારે ૦૭:૨૮ સુધી)
  • કરણ :-    ગર              (બપોરે ૦૩:૩૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                 ü કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૮ એ.એમ                                  ü ૦૭.૧૩ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૧:૨૫ એ.એમ                    ü ૦૧:૦૫ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૯ થી બપોરે ૦૧:૦૨ સુધી.      ü બપોરે ૦૩.૫૪ થી ૦૫.૩૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø  હનુમાનજીને આકડાનું ફૂલ અર્પિત કરવું.·        સાતમની સમાપ્તિ      સવારે ૦૪:૧૭ સુધી. મે-૧૫·         

  • તારીખ :-        ૧૪-૦૫-૨૦૨૪, મંગળવાર / વૈશાખ સુદ સાતમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૬ થી ૧૨:૩૬
અમૃત ૧૨:૩૬ થી ૦૨:૧૫
શુભ ૦૩:૫૩ થી ૦૫:૩૩
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૩ થી ૦૯:૫૪
શુભ ૧૧:૧૪ થી ૧૨:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવ્ય જ્ઞાન મળે.
  • વેપારમાં સાહસ શરૂ થાય.
  • વિશ્વાસનો અભાવ જણાય.
  • થાક દૂર થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સંતાન તરફથી ધન લાભ થાય.
  • મગજ શાંત રાખવું.
  • ઓચિંતા કોઈ મુલાકાત થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
  • નવા કાર્ય થાય.
  • ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
  • બચાવેલું ધન કામમાં આવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • મોટી યોજના બને.
  • મગજ તણાવમાં રહે.
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
  • ઓચિંતા કોઈ ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • મહેમાન આવે.
  • આનંદમય દિવસ રહે.
  • દિવસ ઉત્સાહથી ભરેલો રહે.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા મિત્રો બને.
  • અન્યાની ટીકા કરવી નહિ.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • કોઈ ભેટ મળી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
  • નવી તક મળે
  • નવી આશા જાગે.
  • કોઈ ભેટ મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન ખર્ચ થાય.
  • ત્રીજી વ્યક્તિને કારણે મતભેદ થાય.
  • લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
  • વેપારી વર્ગને સાંભળવું પડે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમયનો સદુપયોગ થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • માતા પિતાથી લાભ થાય.
  • ઘરનું વાતાવરણ બદલાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • મહેનત રંગ લાવે.
  • ભાગ્ય સાથે આપે.
  • અઘરા કામ પૂર્ણ થાય.
  • તણાવથી મુક્ત થવાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • જમીન – મકાન માટે દિવસ ઉત્તમ જણાય.
  • કોઈ નવી મુલાકાત થાય.
  • મગજ શાંત રાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન લાભ થાય.
  • એકલાપણું લાગે.
  • સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું.
  • માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

આ પણ વાંચો: