Vadodara News/ વડોદરા મનપાએ 161 દુકાનો કરી સીલ

વડોદરા મનપાએ 161 દુકાનોને સીલ કરી છે. ફાયર સુવિધાના મામલે વીએમસીએ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat Vadodara Breaking News

Vadodara news: વડોદરા મનપાએ 161 દુકાનોને સીલ કરી છે. ફાયર સુવિધાના મામલે વીએમસીએ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રાજમહેલ રોડ પર કોર્પોરેશને ફાયર એનઓસી ન ધરાવતી દુકાનોને સીલ કરવાની કામગીરી આદરી હતી. ફાયર વિભાગે કોમ્પ્લેક્સની 161 દુકાનો સીલ કરી હતી.

ફાયર સુવિધા ન ધરાવતી દુકાનો સીલ કરવામાં આવી હતી. આ અંગે કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે દુકાનોનું સીલ દૂર કરવું હોય તો આ દુકાનોના માલિકોએ ફાયર એનઓસીના નિયમોનુ પાલન કરવું પડશે. તેના સાધન વસાવવા પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં