આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નોકરીમાં ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 15 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૫-૦૬-૨૦૨૪, શનિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ નોમ
  • રાશિ :-    કન્યા  (પ,ઠ,ણ)
  • નક્ષત્ર :-   ઉત્તર ફાલ્ગુની  (સવારે ૦૮:૧૫ સુધી.)
  • યોગ :-    વ્યતિપાત       (રાત્રે ૦૮:૧૨ સુધી.)
  • કરણ :-    બાલવ           (બપોરે ૦૧:૧૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૩ કલાકે                            ü સાંજે ૦૭.૨૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૧:૧૩ પી.એમ                                    ü ૦૧:૩૯ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૩ થી બપોર ૦૧:૦૭ સુધી.       ü સવારે ૦૯.૧૬ થી સવારે ૧૦.૫૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો.

    નોમની સમાપ્તિ        :
           સવારે ૦૨:૩૩  સુધી જૂન-૧૬

 

  • તારીખ :-        ૧૫-૦૬-૨૦૨૪, શનિવાર / જેઠ સુદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૫ થી ૦૯:૧૫
લાભ ૦૨:૨૧ થી ૦૪:૦૩
અમૃત ૦૪:૦૩ થી ૦૫.૪૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૬ થી ૦૮:૪૪
શુભ ૧૦:૦૨ થી ૧૧:૨૧
અમૃત ૧૧:૨૧ થી ૧૨:૪૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • વાત સ્વીકારવી ફાયદો થાય.
  • નવી વાતો મળે.
  • જમીન – મકાનથી ફાયદો થાય.
  • કોર્ટ કચેરીથી દૂર રહેવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
  • ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
  • માનસિક સ્થિતિ સારી રહે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન સમજી વિચારીને વાપરવું.
  • યોગ અને ધ્યાન કરવું.
  • એકાંત ગમે.
  • લગ્નજીવનમાં સંભાળવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
  • ખોટી દલીલો ન કરવી.
  • ખાલી સમયમાં રમત રમાય.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • માતા તરફથી ધન લાભ થાય.
  • યાદગાર દિવસ રહે.
  • મનને નિયંત્રણમાં રાખવું.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા સબંધો બંધાય.
  • વસ્તુઓ સંભાળીને મુકવી.
  • કામના સ્થળે વખાણ થાય.
  • દાન પુણ્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
  • જીવનસાથી જોડે મતભેદ જણાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ચા કોફી પીવાથી મૂડ બને.
  • હરવા જવાનું મન થાય.
  • દિલનું દિલમાં રહે.
  • અહંકાર આવી શકે.
  • શુભ નંબર – ૧
  • શુભ કલર – સફેદ

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમસ્યાનો ઉકેલ મળે.
  • ઉધાર આપવું નહિ.
  • કામના સ્થળે સફળતા મળે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • જમીન – મકાન વડે લાભ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • આળસ જણાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ સારું જણાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન બચાવીને રાખવું.
  • નવી તક જણાય.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જયેષ્ઠ માસમાં પ્રદોષ ક્યારે આવે છે…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?