Jamnagar/ જામનગરની જી જી. હોસ્પીટલમાં ICU વોર્ડમાં લાગી આગ, એક દર્દી દાઝ્યો

જામનગરની જી જી. હોસ્પીટલ: નવી બિલ્ડીંગમાં આવેલા ICU વિભાગમાં એક શ્વાસના દર્દીએ મોઢા પર લગાવેલા માસ્કમાં આગ લાગી હતી,

Top Stories Gujarat Others
  • જામનગરની જી.જી. હોસ્પિટલમાં આગ
  • ICU વોર્ડમાં આગ લાગવાની ઘટના
  • આગની ઘટનામાં એક દર્દી દાઝ્યો
  • હાથ તેમજ માથાના ભાગે દર્દી દાઝ્યો

@સાગર સંઘાણી

Jamnagar News: સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગમાં આરઆઈસીયુ વિભાગમાં આગનું છમકલું થતા દોડધામ મચી હતી. નવી બિલ્ડીંગમાં આવેલા ICU વિભાગમાં એક શ્વાસના દર્દીએ મોઢા પર લગાવેલા માસ્કમાં આગ લાગી હતી, જે દાઝી જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

શ્વાસના દર્દીએ ઓક્સિજન માટે મોઢા પર માસ્ક લગાવેલ હતું તેમાં આગનું છમકવું થયું હતું. ત્યારબાદ તાત્કાલિક ફાયર તેમજ સુપ્રિટેન્ડ ડોક્ટર તિવારી તેમજ હોસ્પિટલના ડીન નંદની દેસાઈ સહિત ડોક્ટર વસાવડા અને ચેટરજી તાત્કાલિક બીજા માળ પર આવેલ આરઆઈસીયુ વિભાગમાં પહોંચી ગયા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી