ગાંધીનગરઃ ગાંધીનગરના કલોલમાં 50 લાખની ઠગાઈ થઈ છે. વિદેશ મોકલવાના બ્હાને ઠગાઈ થઈ છે. એજન્ટે પરિવાર પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા. પછી કોઈ પ્રક્રિયા કરી ન હતી. છેતરપિંડી આચરનારા એજન્ટો સામે ફરિયાદ થઈ.
આમ ગુજરાતમાં કોઈને કોઈ બ્હાને લોકોને ઠગવાનો કીમિયો ચાલુ જ છે. સાઇબર ઠગાઈ થાય છે. લોન ફ્રોડ થાય છે અને હવે વિદેશ લોકોના બ્હાને લોકોને ઠગવામાં આવે છે. આ પ્રકારની ઠગાઈનો અંત ક્યારે આવશે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ