Ahmedabad/ અમદાવાદના ઝવેરી ગ્રુપ પર ઈન્ક્મટેક્સના દરોડા

14 ઠેકાણે પડાયેલા દરોડામાં કરોડોના બેનામી વ્યવહારો મળ્યા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News :અમદાવાદના ઝવેરી ગ્રુપ પર ઈન્ક્મટેક્સ વિભાગના દરોડા પડતા ચકચાર મચી છે. ઈન્ક્મટેક્સ વિભાગે ઝવેરી ગ્રુપના અલગ અલગ 14 ઠેકાણે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ દરોડામાં 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે.

તે સિવાય આ ગ્રુપ દ્વારા જમીન અને મિલકતોમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હોવાનું જણાયું છે. તે સિવાય લક્ઝુરિયસ ફ્લેટોની સ્કિમોમાં કાળા નાણાની હેરફેર કરવામાં આવી હોવાનું પણ કહેવાય છે.

ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા જમીનોના દસ્તાવેજો, રજા ચિઠ્ઠી, કાચી એન્ટ્રીની ડાયરીઓ મળી આવી છે. તે સિવાય વિવિધ વ્યવહારોની નોંધ વાળા ડિજીટલ પુરાવા પણ અધિકારીઓએ કબજે કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા