દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૭-૦૬-૨૦૨૪, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ અગિયારસ
- રાશી :- તુલા (ર,ત)
- નક્ષત્ર :- ચિત્રા (બપોરે ૦૧:૫૧ સુધી.)
- યોગ :- પરિઘ (રાત્રે ૦૯:૪૦ સુધી.)
- કરણ :- વણિજ (બપોરે ૦૫:૩૧ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü તુલા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૪ એ.એમ ü ૦૭.૨૭ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૩.૧૪ એ.એમ. ü ૦૨:૪૦ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૩ થી બપોરે ૦૧:૦૭ સુધી. ü સવારે ૦૭.૩૫ થી ૦૯.૧૭ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજે ભીમ અગિયારસ છે. વિષ્ણુસહસ્ત્રનામવાલીનો પાઠ કરવો.· અગિયારસની સમાપ્તિ : સવારે ૦૬:૨૬ સુધી. જૂન-૧૭
- તારીખ :- ૧૭-૦૬-૨૦૨૪, સોમવાર / જેઠ સુદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૫:૫૩ થી ૦૭:૩૫ |
શુભ | ૦૯:૧૭ થી ૧૦:૫૮ |
લાભ | ૦૪:૦૩ થી ૦૫.૪૫ |
અમૃત | ૦૫:૪૫ થી ૦૭:૨૭ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૨૨ થી ૧૨:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- બેચેની અનુભવી શકો.
- ઘરની અંદર વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખો.
- મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો.
- કોઈ રંગમાં ભંગ પડાવે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવારનો સહકાર મળે.
- અણધાર્યા લાભ થાય.
- ઓફિસમાં સાવધાન રહો.
- કોઈ મદદ કરો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- વ્યક્તિત્વ સુધારો.
- મોટા સોદા પાર પડે.
- કોઈ સમસ્યાનો ઉકેલ મળે.
- લગ્નનો પ્રસ્તાવ આવે.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થ્ય સંભાળવું.
- ધન કમાવાય.
- અનિચ્છનીય યાત્રા થાય.
- નાના-મોટા મતભેદોથી સાવધાન રહો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- મોજ મસ્તીમાં દિવસ જાય.
- બાળપણની યાદ તાજી થાય.
- ઘરનું ટેન્શન ગુસ્સો કરાવે.
- ભય છોડો.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવું સાહસ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- ઓચિંતી કોઈ ભેટ-સોગાદ મળે.
- કોઈપણ કાર્ય વડીલને પૂછીને કરવુ.
- માથામાં દુખાવો રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહે.
- ધન લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે.
- બાળકો તરફથી ફરિયાદ મળે.
- જીવનસાથી તરફથી ભેટ મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- કોઈને ઉધાર આપવું કે લેવું નહીં.
- મોસાળ પક્ષથી કોઈ સમાચાર મળે.
- મિત્ર સાથે દિવસ સારો જાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક સ્વાસ્થ્ય જાળવો.
- સાંજ પછી ધન લાભ થાય.
- બાળકો તરફથી સારા સમાચાર મળે.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર –લીલો
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- મતભેદોનો સામનો કરવો પડે.
- જમીન મકાનથી લાભ થાય.
- મોસાળ પક્ષથી સમાચાર મળે.
- શરીરમાં આળસ જણાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ્ય સારું જણાય.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધનને બચાવીને રાખવાનું છે.
- નવી તક જણાય.
- જીવનમાં નવો વળાંક આવે.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૯
આ પણ વાંચો: ગુરૂનું રોહિણી નક્ષત્રમાં ગોચર, કઈ રાશિને ગુરૂત્વ પ્રદાન થશે…
આ પણ વાંચો: જયેષ્ઠ માસમાં પ્રદોષ ક્યારે આવે છે…
આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?