bhavnagar crime/ અલંગમાં કરોડોના ભંગારની ચોરીનો પ્રયાસ

ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં રાત્રીના સમયે 10 જેટલા અજાણા માણસોએ ગેલામાં પ્રવેશ કરીને આઇસરમાં એક ટન જેટલો કોપરનો.

Gujarat Top Stories
Image 2024 06 21T113211.242 અલંગમાં કરોડોના ભંગારની ચોરીનો પ્રયાસ

@હિરેન ચૌહાણ
Bhavnagar News: ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં રાત્રીના સમયે 10 જેટલા અજાણા માણસોએ ગેલામાં પ્રવેશ કરીને આઇસરમાં એક ટન જેટલો કોપરનો માલ ચોરી કરવાનો પ્લાન કર્યો હતો, પરંતુ આસપાસના રહેતા લોકોને શંકા જતા ડેલા પાસે આવતા જ તસ્કરો eicher મૂકીને નાસી છૂટ્યા હતા જોકે સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનના ફરિયાદ થતાં આઇ.જી, એસ.પી અને એલ.સી.બી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

WhatsApp Image 2024 06 21 at 11.05.07 AM અલંગમાં કરોડોના ભંગારની ચોરીનો પ્રયાસ

ભાવનગર શહેરના કુંભારવાડા ખાર વિસ્તરમાં અમીનભાઇ મારફાણીના ભાડુઆતી માલિકી TI ટ્રેડર્સ નામના ડેલામાં હરિયાણા પાર્સિંગનું આઇસર લઈને આવેલા 4 થી 5 શખ્સોએ છરીની અણીએ બે ચોકીદારને બંધક બનાવી ડેલામાં દોઢ થી બે કરોડ રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના માં
20 જૂનના મોડી રાત્રીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. આ ઘટનામાં નાસી છુટેલ શખ્સો ને પકડવા માટે LCB ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

WhatsApp Image 2024 06 21 at 11.05.04 AM અલંગમાં કરોડોના ભંગારની ચોરીનો પ્રયાસ

WhatsApp Image 2024 06 21 at 11.05.03 AM અલંગમાં કરોડોના ભંગારની ચોરીનો પ્રયાસ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IMDએ કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે યોગા કર્યા

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં જીલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આ પણ વાંચો: જામનગર ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી