Ahmedabad/ અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો

અમદાવાદ ટ્રાફિક પોલીસે અકસ્માત અટકાવવા સુરક્ષાના ભાગરૂપે….

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 06 23T084825.447 અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો

Ahmedabad News: અમદાવાદ ટ્રાફિક પોલીસે અકસ્માત અટકાવવા સુરક્ષાના ભાગરૂપે સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે. રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો વિરૂદ્ધ ટ્રાફિક પોલીસે 160 લોકો સામે FIR કરી છે. આગામી 9 દિવસ સુધી સ્પેશિયલ ડ્રાઈવ યોજશે.

દરરોજ મોટા ભાગના વાહનચાલકકો રોંગ સાઈડે વાહન ચલાવતા હોય છે. ત્યારે નાગરિક તરીકે ચાલકો નિમોનું પાલન કરે તે હેતુથી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે. ત્યારે ગઈકાલે રોંગ સાઈડે આવતા વાહનચાલકો સામે IPCની કલમ 279, 184 હેઠળ ગુનો નોંધાયો છે. શહેરમાં ગઈકાલે ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે આવતા રૂટ પરના ત્રણ કટ બંધ કરી દેવાતા ગોતા બ્રિજ નીચે સૌથી વધુ વાહનો રોંગ સાઈડમાં આવતા હોય છે. અકસ્માતના જોખમને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાને લઈ ડ્રાઈવ યોજવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ

આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

આ પણ વાંચો: સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ