Not Set/ ધંધુકા બરવાળા વચ્ચે અકસ્માત સર્જાયો

ધંધુકા બરવાળા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત બે કાર વચ્ચતે સર્જાતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં સવાર મુસાફરો પૈકિના 12 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે તથા એકનું ઘટના સ્થેળે જ મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે, ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Gujarat