Ahmedabad News ; અમદાવાદના બોપલમાં રહેતી એક વ્યક્તિ પોતાની જ કારને કારણે પરેશાન થઈ ગયો છે. કારણકે તેની જ કારના નંબર ધરાવતી અન્ય કાર રાજસ્થાન બોર્ડર પર ફરી રહી છે. આમ એક જ નંબરપ્લેટની બે બે કાર ફરતી થતા ભારે અસમંજસની હાલત પેદા થઈ છે.
બીજીતરફ નકલી નંબર પ્લેટના મેમો ઓરિજીનલ માલિકને મળ્યા હતા. રાજસ્થાનમાં કારને અકસ્માત નડતા આ ભાંડો ફૂટ્યો હતો. પરંતુ નકલી પ્લેટ સાથે બિન્ધાસ્ત આ કાર ખરી રહી છે.
આ પેચીદા મામલા અંગે પોલીસ અને ડીજીપી સહિતના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટના સાગઠિયાની બેનામી સંપત્તિ કેસમાં એસઆઈટી તપાસ કરશે
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે
આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન છતાં ભાવ આસમાને, વેપારીઓ લાભ લેતા હોવાની ફરિયાદ
