આજનું રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોને પ્રેમ સંબંધમાં સફળતા મળે

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Top Stories Rashifal Trending Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશીભવિષ્ય

(તા. ૧૯-૦૭-૨૦૨૪ થી ૨૫-૦૭-૨૦૨૪ સુધી )

મેષ: સાવચેત રહેવું જોઈએ,

સંબંધોમાં અણબનાવ બને.

ધાર્મિક સ્થળોની યાત્રા થાય.

વિવાદ આજે સમાપ્ત થાય.

ઉપાય : ૨૧ વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.

 

વૃષભ: રોકાણ માટે  સલાહ લેવી.

તમારી સાથે ગુસ્સે થઈ શકે છે.

દિવસ તમારા માટે મુશ્કેલ બની શકે છે.

બાળકના ભવિષ્ય વિશે ચિંતા થાય.

ઉપાય : ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો..

 

મિથુન: મહેમાન આવી શકે છે.

પૈસા પણ ખર્ચ થશે.

દિવસ સાધારણ ફળદાયક રહેશે.

આજે મુસાફરી પર જવું પડે.

ઉપાય : ૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો.

 

કર્ક : સફળતા મળવાની સંભાવનાઓ છે.

સારી તકો મળશે.

સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું.

દુઃખમાં વધારો થઈ શકે છે.

ઉપાય : ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો…

 

સિંહ : રોગ જીવનસાથીને પરેશાની કરે.

લગ્નજીવનની અડચણોને દૂર થાય.

તમારા માટે મિશ્ર પરિણામ મળે.

વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરે.

ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.

 

કન્યા : ચીજ વસ્તુઓની ખરીદી થાય.

મુસાફરીનું સંચાલન મોકૂફ રહે.

વિદેશમાં રહેતા લોકોથી લાભ થાય.

શત્રુઓને ટાળવા પડશે.

ઉપાય : ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો..

 

તુલા : શત્રુ કામ બગાડવાનો પ્રયાસ કરે.

સાવચેત રહો.

રોકાણ અંગે વિચાર આવે.

સેવામાં સાંજનો સમય જાય.

ઉપાય : ગુરુ ગ્રહ માટે હવન કરો .

 

વૃશ્ચિક : અવરોધો દૂર થશે.

નોકરીમાં બઢતી મળી શકે છે.

વાતાવરણ સુખદ રહેશે.

પરિવારના સભ્યોની ખુશીમાં વધારો થશે.

ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

 

ધન :   સાવધાન રહેવું પડશે.

કોઈ તણાવ આજે સમાપ્ત થશે.

સંબંધોમાં સુધાર થશે.

વિજય મળી શકે છે.

ઉપાય : બુધવારે ગરીબોને દાન કરવું.

 

મકર : આવકના નવા સ્રોત મળશે.

વાણીની નમ્રતા આદર લાવશે.

શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળે.

વિરોધીઓ વ્યવસાયમાં સક્રિય રહેશે.

ઉપાય : રહું ગ્રહ માટે હવાન કરવું.

 

કુંભ : દૈનિક જરૂરિયાતો થશે.

ફરવા માટે જઇ શકો છો.

ખરીદી  કરી શકો છો.

દિવસ સાધારણ સફળતાદાયક રહે.

ઉપાય : ૧૧ વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો.

 

મીન : ઇચ્છા પૂર્ણ કરી શકો.

થોડો ખાટો મીઠો દિવસ બની શકે છે.

ધંધામાં નફો-ખોટ થાય.

વધારે ચિંતા કરશો નહીં.

ઉપાય : ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

આ પણ વાંચો: