Gujarat News : ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૬૨ કેસો છે. જે પૈકી સાબરકાાંઠા-૧૬, અરવલ્લી-0૭,મહીસાગર-૦૪, ખેડા-૦૭, મહેસાણા-૧૦, રાજકોટ-૦૭, સુરેન્દ્રનગર-૦૬, અમદાવાદ કોપોરેશન-૧૨, ગાાંધીનગર૦૮, પ પંચમહાલ-૧૬, જામનગર-૦૮, મોરબી-૦૬, ગાાંધીનગર કોપોરેશન-૦૩, છોટાઉદેપરુ-૦૨, દાહોદ-૦૪,વડોદરા-૦૯, નમમદા-૦૨, બનાસકાાંઠા-૦૭, વડોદરા કોપોરેશન-૦૨, ભાવનગર-૦૧ દેવભ ૂમમ દ્વારકા-૦૨, રાજકોટ કોપોરેશન-૦૪, કચ્છ-૦૫, સરુત કોપોરેશન-૦૨, ભરૂચ-૦૪, અમદાવાદ-૦૨, જામનગર કોપોરેશન-૦૧, પોરબ ાંદર૦૧, પાટણ-૦૧, ગીર સોમનાથ-૦૧, અમરેલી-૦૧ તેમજ ડાાંગ-૦૧ શ ાંકાસ્પદ કેસો મળેલ છે.
આ તમામ પૈકી સાબરકાાંઠા-૦૬, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૩, ખેડા-૦૪, મહેસાણા-૦૫, રાજકોટ-૦૩,સરુેન્રનગર-૦૩, અમદાવાદ કોપોરેશન-૦૩, ગાાંધીનગર-૦૨, પંચચમહાલ-૦૭, જામનગર-૦૧, મોરબી-૦૧, દાહોદ૦૩, વડોદરા-૦૨, બનાસકાાંઠા-૦૨, દેવભૂમિ દ્વારકા-૦૧, રાજકોટ કોપોરેશન-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૨,ભરૂચ-૦૧, અમદાવાદ-૦૧, પોરબ ાંદર-૦૧ તેમજ પાટણ-૦૧ જીલ્લા/કોપોરેશનમાથાં ી ચાદાં ીપરુા કુલ-૬૦ કેસપોઝીટીવ મળેલ છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૬૨ કેસો પૈકી સાબરકાાંઠા-૦૫, અરવલ્લી-0૩, મહીસાગર૦૨, ખેડા-૦૨, મહેસાણા-૦૫, રાજકોટ-૦૪, સરુેન્રનગર-૦૨, અમદાવાદ કોપોરેશન-૦૬, ગાાંધીનગર-૦૩,પંચમહાલ-૦૭, જામનગર-૦૪, મોરબી-૦૫, ગાાંધીનગર કોપોરેશન-૦૨, દાહોદ-૦૩, વડોદરા-૦૪, નમમદા-૦૧,બનાસકાાંઠા-૦૪, વડોદરા કોપોરેશન-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૧, ભરૂચ-૦૧,જામનગર કોપોરેશન-૦૧, પાટણ-૦૧ તેમજ ગીર સોમનાથ-૦૧ એમ કુલ-૭૩ દદીઓ મત્ૃયુપામેલ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૦૮ દદી દાખલ છે તથા ૮૧ દદીઓને રજા આપેલ છે.રાજસ્થાનના કુલ-૦૭ કેસો પૈકી ૦૧ કેસ પોઝીટીવ મળેલ છેજેમાાં-૦૪ દદી દાખલ છે તેમજ-૦૩ દદી મૃત્યુ પામેલ છે.તથા મધ્ય પ્રદેશનાાં -૦૬ કેસો જેમાાં -૦૨ દદી દાખલ છે તેમજ -૦૨ દદી મત્ૃયુપામેલ તથા -૦૨ દદીનેરજા આપેલ છે. તેમજ મહારાષ્ટ્રનો -૦૧ કેસ જેમાાં -૦૧ દદી દાખલ છે.
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દદીના ઘર અને આસપાસના વિસ્તારના ઘરો મળીને કુલ૫૩,૫૧૯ ઘરોમા સમવિલન્સની કામગીરી કરવામાાં આવેલ છે.વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં ચાચ્કાલિકમેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ટ તથા ઝડપી કરવા જણાવવામાાં આવ્યું વધુમાં પાણીજન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવાયું છે.
કુલ ૭,૪૫,૪૧૮ કાચા ઘરોમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાાં આવેલ છે કુલ ૧,૪૯,૬૩૮ કાચા ઘરોમા સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલ છે.કુલ ૩૦,૫૫૯ શાળામાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૭,૩૭૭ શાળામાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલછે.કુલ ૩૫,૪૪૩ આંગડવાડીમા મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૭,૬૬૦ આંગડવાડીમાાં સ્પ્રેઇંગ કામગીરીકરવામા આવેલ છે. આરોગ્ય મત્રાં દ્વારા આ બાબતેદૈનિક મોનિટરીંગ અને સુપરવિઝન કરવામાાં આવેછે તેમજ જાહરેજનતામાાં ભયનો માહોલ ના થાય તે માટે પ્રેસ મમરડયાના માધ્યમથી અને186 ન્યઝુ પેપરના માદયમથી જાહેરજનતાનેમારહતગાર કરેલ છે.અગ્ર સચિવ અને કમિશનર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા, તા:૨૦/૦૭/૨૦૨૪,તા:૨૧/૦૭/૨૦૨૪ અને તા. ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ મખ્ુય જજલ્લા આરોગ્ય અમધકારી આરોગ્યઅધિકારીમહાનગરપાલલકા,તબીબીઅધિક્ષકપિડીયાટ્રીકવિભાગના વડા, વિભાગીય નાયબ નિયામક, મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારી આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા જિલ્લા એપેટેમિકમેડીકલઅધિકારી,જિલ્લામેલેરિયાઅધિકારી,એંટેમોલોજજસ્ટ,રેપિડરરસ્પોન્સ ટીમ વગેરેની મવરડયો કોન્ફરન્સના માધ્યમથીવાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો, પોઝીટીવ કેસો, અંગે વિસ્તૃત ચર્ચા કરવામાાં આવી તમે જ વાયરલએન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ.
તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલલક મેલેમથયોનપાવડરથી ડસસ્ટિંગ / સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ટ તથા ઝડપી કરવા જણાવવામાાં આવેલ છે સચિવ અને કમિશનર દ્વારા તમામ જીલ્લા વિકાસ અધિકારીને પત્ર દ્વારા રોગ અટકાયતી અને નિયંત્રણની કામગીરી કરવા માટે જણાવેલ છે.રાજ્યકક્ષાએથી ગાઈડ લાઈન અને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે.દરેક કેસોનુ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસસ્ટીગેશન કરવા માટે જણાવેલ છે. જે એરરયામાાં આવા કેસો મળેલ છે તે મવસ્તારના વયક્ક્તઓને પસમનલ પ્રોટેસક્ટવ સાધનો ઉપયોગ કરવા માટેજણાવેલ છે તેમજ આ રોગચાળા અંતર્ગત અટકાયતી કામગીરી માટે આઈઇસી કરવામાાં આવેલ છે.રાજ્યકક્ષાએથી આઈએમએ અને આઈએપીને પત્ર દ્વારા મવડીયો કોન્ફરન્સ અને સીએમઇ કરવા માટે જણાવેલ છેતેમજ હાલમાાં તમામ જજલ્લા અને કોપોરેશનમાાં થઈ ચુકેલ છે. રાજ્યની દરેક ડિસ્ટ્રિક્ટ અને મેડિકલકોલેજોમાાં દાખલ થતા આવા દદીની તાત્કાલલક સેમ્પલ લઇ GBR ગાાંધીનગર ખાતે મોકલી આપવા માટે જણાવેલ છે. અને આવા કેસોની હોક્સ્પટલમાાં તાત્કાલલક સારવાર મળી રહેતે માટે જણાવેલ છે. રાજ્ય કક્ષાની રેમપડ રરસ્પોન્સ ટીમ ( નાયબ મનયામકશ્રી એમપડેમમક અને સ્ટેટ એપીડેમોલોજીસ્ટ ) દ્વારા અરવલ્લી અને સાબરકાાંઠાના કેસોની રૂબરૂ વિઝીટ કરેલ છે.
આ પણ વાંચો: મહેસાણામાં EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ થતા પરિવારનો અભૂતપુર્વ બચાવ
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….
આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ
