Permanent Director of ED/ EDને મળ્યા નવા ડાયરેક્ટર મળ્યા,આ અધિકારીને એજન્સીની કમાન મળી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDને તેના કાયમી ડિરેક્ટર મળી ગયા છે. કેન્દ્ર સરકારે IRS રાહુલ નવીનને EDના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

Top Stories India Breaking News

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDને તેના કાયમી ડિરેક્ટર મળી ગયા છે. કેન્દ્ર સરકારે IRS રાહુલ નવીનને EDના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે રાહુલ નવીનને EDના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવ્યા હતા. ચાલો જાણીએ નવા ED ડાયરેક્ટર રાહુલ નવીન વિશે કેટલીક ખાસ વાતો.

2 વર્ષ માટે ચાર્જ મેળવ્યો

કેન્દ્રીય કર્મચારી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ EDના સ્પેશિયલ ડાયરેક્ટર એવા IRS રાહુલ નવીનને EDના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ નવીનને ચાર્જ સંભાળ્યાની તારીખથી બે વર્ષના સમયગાળા માટે ED ડિરેક્ટરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પટનામાં ભાજપ નેતા અજય શાહની ઘર પાસે જ ગોળી મારી કરાઈ હત્યા

આ પણ વાંચો: યોગી આદિત્યનાથનો મહત્વનો નિર્ણય, યાદવ-મુસ્લિમ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ઓગસ્ટના અંતમાં થશે જાહેર