આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને પરીક્ષામાં સફળ થવાના યોગ જણાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

કુંભ, ધન રાશિના લોકોને આજે નુકસાન થવાની ભીતિ જણાય, જાણો કઈ રાશિના લોકોને ફાયદો અને નુકસાન થશે.

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 25 ઓગસ્ટ રવિવાર શ્રાવણ વદ સાતમની તિથિ છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સાંજ સુધી ભરણી  નક્ષત્ર બેઠું છે. સવારે 6.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.03 કલાકે થશે. આજે વિંછુડો નથી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે શીતળા સાતમ છે.·        સાતમની સમાપ્તિ    :   સવારે ૦૩:૩૮ સુધી. ઓગસ્ટ-૨૬·         

  • તારીખ :-        ૨૫-૦૮-૨૦૨૪, રવિવાર /  શ્રાવણ વદ સાતમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૦ થી ૧૧:૦૫
અમૃત ૧૧:૦૫ થી ૧૨:૧૬
શુભ ૦૨:૧૬ થી ૦૩.૫૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૩ થી ૦૮:૨૭
અમૃત ૦૮:૨૭ થી ૦૯:૫૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • સારા લોકોથી જોડાઓ,
  • ખોટું વિચારવાથી બચો
  • માનસિક હિંસાથી દૂર રહો.
  • મુશ્કેલીઓ સર્જશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે
  • નવા મિત્રો બને.
  • કામની પ્રશંસા થયી શકે છે.
  • પદોન્નતિ પણ સંભવ છે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૨

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતે..
  • તાણ તમારા સ્વાસ્થ્યને બગાડે.
  • મૂંઝવણ તથા હતાશા ટાળવી.
  • આવકનો નવો સ્રોત ઊભો થશે.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે.
  • તમારો આત્મવિશ્વાસ વધે.
  • તમારા માટે સમય કાઢી શકો.
  • ઊંધું પરિણામ આવી શકે છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.
  • આર્થિક હાલત સુધરશે.
  • મદદરૂપ થશો.
  • તમારૂ પ્રેમ જીવન સારૂ રહેશે
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિર્ણયો હકારાત્મક પરિણામો લાવે.
  • દિવસ યાદગાર બની જશે.
  • હળવાશ અનુભવશો.
  • સાસરાપક્ષથી ધનલાભ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર , ત) :-
  • સંગીત સાંભળવા મળશે,
  • બળપણની યાદ તાજી થાય.
  • માનસિક તાણ લાવશો.
  • ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહો.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વિશ્વાસ પાત્રની સલાહ લેવી જોઈએ।
  • માતા-પિતાને ચિંતિત કરશો..
  • તમારા વિશે જ વિચારશો..
  • કામમાં પરિવર્તન આવશે.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આજે થોડી મૂંઝવણ રહેશે.
  • નફો કમાવી શકશો.
  • દુશ્મનોને મિત્રો તરીકે ઉપયોગ કરી શકશો.
  • સહકાર અને સહયોગ મળી શકે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • બાળકોની તરફથી સારા સમાચારો મળે.
  • ખુશીનો દિવસ રહેશે.
  • રાજકારણના ક્ષેત્રમાં સફળતા મળે.
  • પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • શુભ કલર – આછો પીળો
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • મનમાં આનંદ થશે.
  • દિવસ સામાન્ય રહેશે.
  • મન પ્રસન્ન રહેશે.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અટકેલા પૈસા મળે.
  • આર્થિક સ્થિતિને મજબૂત બને.
  • ઇચ્છા પૂર્ણ કરી શકો.
  • ખાટો મીઠો દિવસ બની શકે છે.
  • શુભ કલર – અફેદ
  • શુભ નંબર – ૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ 3 રાશિના જાતકોને મોટો લાભ થવાની સંભાવના છે, જાણો તમારી રાશિ વિશે

આ પણ વાંચો:બુધ ગ્રહે પોતાની રાશિ બદલી, કઈ રાશિના જાતકોને ફાયદો કરાવશે

આ પણ વાંચો:નાગ પાંચમ ક્યારે ઉજવાશે, જાણો તેનો સમય અને મહત્વ