Rajkot News: રાજકોટમાં Rajkot કેબિનેટ રાઘવજી પટેલ Cabinet Minister Raghavji Patel દ્વારા ખુલ્લો મૂકવામાં આવેલા લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. યાંત્રિક રાઈડ્સ ફિટિંગ Electric Rides કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકમેળો યોજાશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમી દરમિયાન સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના Saurashtra કેટલાક વિસ્તારોમાં લોકમેળો Fair યોજાય છે. ત્યારે યાંત્રિક રાઈડ્સને લઈને મેળો યોજાશે કે નહીં તેને લઈ ચર્ચા વિચારણા થઈ રહેલી જોવા મળી હતી, લોકોમાં રોષ ભરાયો હતો. ત્યારે યાંત્રિક રાઈડ્સ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેવી માહિતી મળી છે. રાઈડ્સ ફરીથી ખુલશે જેથી લોકો મેળાની મજા માણી શકશે.

રાજકોટના પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજકોટમાં લોકમેળાનું ઉદ્ધાટન કરીને જણાવ્યું હતું કે, ‘મેળામાં રાઈડ્સ સંચાલકો દ્વારા લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને નીતિ નિયમોનું પાલન કરશે તો રાઈડ્સની મંજૂરી આપવામાં આવશે. જ્યારે યાંત્રિક રાઈડ્સ શરુ કરવા માટે રાજકોટ વહીવટી તંત્ર Rajkot Administration સાથે ચર્ચા વિચારણા કરી સૂચના અપાશે.’
જન્માષ્ટમીનો રંગ ધરોહર લોકમેળાને સંગ
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આયોજિત સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા “ધરોહર લોકમેળા”નો શુભારંભ રાજ્ય સરકારના સાથી મંત્રી માન. શ્રી @kunvarjibavalia અને માન. શ્રી @BhanubenMLA ની સહ ઉપસ્થિતિમાં કરાવ્યો.
લોકમેળાના શુભારંભ દરમિયાન મહિલા આર્ટ અને… pic.twitter.com/SQdykfhdR8
— Raghavji Patel (@RaghavjiPatel) August 24, 2024
સૂત્ર મુજબ રાઘવજી પટેલે સેફ્ટી મેઝર Safety Measure ચેક રી યાંત્રિક રાઈડ્સની ચકાસણી કરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે. જેને લઈ લોકમેળામાં યાંત્રિક રાઈડ્સ શરૂ થવાના સંકેતો જોવા મળ્યા છે. જો બધું સમસુથરૂ પાર પડ્યું તો આજથી લોકો રાઇડ્સની મજા માણી શકશે. લોકમેળામાં લોકો રાઇડ્સની મજા માણી શકશે.
આ પણ વાંચો:સમગ્ર ગુજરાત 5 દિવસ વરસાદમાં તરબોળ થશે
આ પણ વાંચો:જજના નામે લાંચ માંગનારો ખાનગી વકીલ જેલ હવાલે
આ પણ વાંચો:અંબાલાલ પટેલે કરી ઠંડીની આગાહી, ગુજરાતમાં ઠંડી જોર પકડશે તેમજ માવઠાની શક્યતા
