Health Tips/ બદામ છોલીને જ ખાવાનો કેમ વડીલોનો આગ્રહ, એક્સપર્ટ કહે છે સાચું કારણ

બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો તેને રોજિંદા આહારનો ભાગ બનાવવાની ભલામણ કરે છે.

Lifestyle Health & Fitness

Health Tips: બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો તેને રોજિંદા આહારનો ભાગ બનાવવાની ભલામણ કરે છે. જો કે, લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે શું ઉનાળાની ઋતુમાં બદામ ખાવી યોગ્ય છે?

બદામ સુકી ખાવી કે પલાળીને ? જાણો કેવી રીતે બદામ ખાવાથી થાય છે સૌથી વધુ લાભ  | Health News in Gujarati Eating almonds dry or soaked know how to get the  most

લોકો કહે છે કે બદામની છાલ કાઢીને ખાવી જોઈએ. આપણા ઘરના વડીલો એટલે કે માતા અને દાદીને ઘણી વાર કહેતા સાંભળ્યા હશે કે  ખાવામાં બદામનો ઉપયોગ કરવો હોય તો તેને ગરમ પાણીમાં પલાળો, તેની છાલ કાઢી અને પછી જ ઉપયોગ માં લો. આનું કારણ એ છે કે બદામની છાલનો સ્વભાવ ગરમ હોય છે, આવી સ્થિતિમાં ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તમારે ખાસ બદામને છોલીને ખાવી જોઈએ, આનાથી તમને બદામના ફાયદા મળશે, અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પણ સ્વસ્થ રહે છે. પણ શું ખરેખર એવું છે? શું ખરેખર બદામની છાલ ઉતારવાથી તેનો દેખાવ બદલાઈ જાય છે.

શું તમે પણ બદામની છાલ ફેંકી દો છો, ત્વચા માટે આ રીતે ઉપયોગ કરો - Gujarati  News | | 3 Ways To Use Almonds peeL For Soft And Glowing Skin - |

એક્સપર્ટ શું કહે છે?
ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે, ‘છાલવાળી બદામ ખાવાથી માત્ર ઉનાળામાં જ નહીં, દરેક સિઝનમાં ફાયદો થાય છે. 3 થી 4 બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો અને તેની છાલ કાઢીને સવારે તેનું સેવન કરો. જો કે, આ બદામની પ્રકૃતિને બદલવા માટે નથી, પરંતુ પોષક તત્વોના વધુ સારી રીતે શોષણ માટે કહેવાય છે.

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, બદામની છાલમાં ફાયટિક એસિડ અને ટેનીન હોય છે. આ શરીર માટે પોષક તત્વોનું કામ કરે છે. એટલે કે આના કારણે તમારું શરીર બદામમાંથી યોગ્ય માત્રામાં પોષક તત્વો મેળવી શકતું નથી. આ જ કારણ છે કે ઘણીવાર છાલ વગર બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે.

છાલવાળી બદામ ખાવાથી તમારા શરીરને વધુ પોષક તત્વો મળે છે. આ ઉપરાંત, તેમને પલાળીને રાખવાથી શરીર માટે તેમની જૈવઉપલબ્ધતા પણ વધે છે. આવી સ્થિતિમાં દરેક ઋતુમાં છાલવાળી બદામ ખાવાથી વધુ ફાયદો થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગેસ, એસિડીટીની સમસ્યાથી પીડાઓ છો? મસાલા ચૂર્ણ ખાઓ અને પેટની બળતરા શાંત કરો

આ પણ વાંચો:ડાયાબિટીસના દર્દીઓએ રસોડામાં રાખેલું આ પીણું જરૂર પીવું જોઈએ…

આ પણ વાંચો:ચાલવાના ફાયદા વિશે તમે કેટલું જાણો છો? સારા સ્વાસ્થ્ય માટે કરો એક ક્લિક