Amreli News/ અમરેલીની દિપક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને વોશરૂમ જવા માટે કડક નિયમો બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી સૂચના

અમરેલી શહેરમાં આવેલ દિપક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વળી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

Top Stories Gujarat

Amreli News: અમરેલી શહેરમાં આવેલ દિપક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વળી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી કે દિપક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને વોશરૂમ જવા આવવા માટે વિદ્યાર્થીઓને મજૂરી અપાતી નથી અને વારંવાર વિદ્યાર્થી વોશરૂમ જાયતો એમનું ડોકટરી રજૂ કરવું આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને વાળીની રજુઆત મળતા જીલ શિક્ષણ અધિકારીએ દિપક હાઈસ્કૂલના પ્રિન્સિપાલને બોલાવી એમના કડક નિયમો વિશે માહિતી ઓ મેળવી અને પ્રિન્સિપાલ સાથે મંતવ્ય ન્યુજે વાત કરી તો એમને જણાવ્યું કે.

ત્યારે દિપક હાઈસ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યા અનુસાર સ્કૂલમાં વારંવાર અમુક વિદ્યાર્થીઓ વોશરૂમ જવા રજા માંગે તો એમને આરોગ્ય વિશે પૂછતાછ કરીએ છીએ અને તકલીફ હોય તો સ્કૂલમાં આરોગ્ય કેમ્પ હોઈ તો તેમાં નિઃશુલ્ક સારવાર થાય એ બાબતે કહીએ છી બાકી અન્ય શાળાઓના જે નિયમો છે એજ ઓરમાને અમારી સ્કૂલમાં નિયમ છે વિદ્યાર્થીઓને કોઈ ઇમજન્સી હોઈ તો જવા દઈએ છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમરેલીમાં ઘરમાં ઘૂસેલા દિપડાને ટ્રાન્કિવલાઈઝર ગનથી બેભાન કરી પાંજરે પુરાયો

આ પણ વાંચો:અમરેલીમાં માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ગુણો ઉતારતા પાંચ શ્રમિકો દબાયા, એકનું મોત

આ પણ વાંચો:અમરેલીમાં ભાઈએ સગા ભાઈની કરી હત્યા