રાજ્યમાં દિવસેને દિવસે ડેન્ગ્યુના કેસ વધી રહ્યાં છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયા છે. જેમાં મેઘરજ તાલુકાના પટેલ છાપરા ગામે એક જ ઘરમાં બે કેસ નોંધાયા છે. એક બાળક સહિત બે વ્કક્તિઓને ડેન્ગ્યુ થતા સમગ્ર પંથકમાં રોગચારાનો ભય છવાયો છે. મેઘરજ તાલુકાના છાપરા ગામે એક કિશોર અને બાળકને તાવ આવતા મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. સારવાર દરમિયાન ડેન્ગ્યુનો કેસ મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ હતુ. અને તાબડતોડ સર્વેની કામગીરી હાથ કરી છે.
Not Set/
અરવલ્લી જિલ્લામાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયા
રાજ્યમાં દિવસેને દિવસે ડેન્ગ્યુના કેસ વધી રહ્યાં છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયા છે. જેમાં મેઘરજ તાલુકાના પટેલ છાપરા ગામે એક જ ઘરમાં બે કેસ નોંધાયા છે. એક બાળક સહિત બે વ્કક્તિઓને ડેન્ગ્યુ થતા સમગ્ર પંથકમાં રોગચારાનો ભય છવાયો છે. મેઘરજ તાલુકાના છાપરા ગામે એક કિશોર અને બાળકને તાવ આવતા મોડાસાની ખાનગી હોસ્પિટલમાં […]
