આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને પરીક્ષામાં સફળતા મળે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 22 ઓક્ટોબર આસો વદ છઠ મંગળવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 6.39 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.07 કલાકે થશે. 

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 22 ઓક્ટોબર આસો વદ છઠ મંગળવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 6.39 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.07 કલાકે થશે. 

  • તારીખ :- ૨૨-૧૦-૨૦૨૪, મંગળવાર / આસો વદ છઠના   ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૭ થી ૧૨:૨૩
અમૃત ૧૨:૨૩ થી ૦૧:૫૦
શુભ ૦૩:૧૫ થી ૦૪:૪૧
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૪૧ થી ૦૯:૧૫
શુભ ૧૦:૫૦ થી ૧૨:૨૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • મિત્રોથી લાભ થાય.
  • ધન ખર્ચ થાય.
  • કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
  • વેપાર માટે પ્રવાસના યોગ બને.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • વેપારમાં કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે.
  • ભાઈ -બહેનથી ફાયદો થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • શારીરિક પરિશ્રમ રહે.
  • મગજ શાંત રાખવાની ખાસ જરૂર છે.
  • બાળકોથી લાભ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • માનસિક શાંતિ મળે.
  • રોકાણમાં લાભ થાય.
  • પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • દાન પુણ્ય થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો.
  • સપના સાકાર થાય.
  • પીપળે હળદર મૂકવી.
  • આર્થિક લાભ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • જીવનસાથી જોડે  આનંદમય દિવસ જાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • મૂંગા પ્રાણીઓની સેવા થાય.
  • નવા કાર્યમાં વધારો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર, ત) :-
  • સગા -સબંધી જોડે આનંદમય દિવસ જાય.
  • પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
  • માનવતાની મહેક પ્રસરાવો.
  • ચતુર બની જવાબ આપો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧
  • વૃશ્વિક (ન, ય) :-
  • વિવેકી બનો.
  • વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શંકા કરવાનું ટાળવું.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર –કથ્થાઈ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અનંતકાળ સુધી પ્રેમ રહે.
  • નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
  • મોબાઈલનો વપરાશ વધે.
  • મોંઘી વસ્તુઓની ખરીદી થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪
  • મકર (ખ, જ) :-
  • મોટી સફળતા મળે.
  • આંખની સમસ્યા રહે.
  • ધીરજ પૂર્વક કામ કરવું.
  • કુટુંબના સભ્યોથી ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સરકારી કામકાજમાં સફળતા મળે.
  • નિયમને વળગી રહેવું.
  • યોગી નહિ પણ અન્યને ઉપયોગી બનો.
  • અત્તર લગાવીને બહાર જાવ.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • જીવનમાં નવો વળાંક આવે.
  • કોઈ જોડે ઝગડો થાય નહિ તેનું ધ્યાન રાખો.
  • આકસ્મિક કોઈ કામ આવે.
  • સ્વભાવમાં બદલાવ આવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છ દિવસ ઉજવાશે દીપોત્સવ, કયા દિવસે કઈ પૂજા કરાશે

આ પણ વાંચો:ધનતેરસે બુધ-શુક્રની યુતિથી બનશે લક્ષ્મી નારાયણ યોગ, કઈ રાશિના લોકો થશે ધનવાન

આ પણ વાંચો:લગ્ન બાદ પ્રથમ કરવા ચોથ વખતે પૂજાની થાળીમાં કઈ સામગ્રી રાખશો