કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 22 ઓક્ટોબર આસો વદ છઠ મંગળવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 6.39 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.07 કલાકે થશે.
- તારીખ :- ૨૨-૧૦-૨૦૨૪, મંગળવાર / આસો વદ છઠના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૭ થી ૧૨:૨૩ |
| અમૃત | ૧૨:૨૩ થી ૦૧:૫૦ |
| શુભ | ૦૩:૧૫ થી ૦૪:૪૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૧ થી ૦૯:૧૫ |
| શુભ | ૧૦:૫૦ થી ૧૨:૨૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રોથી લાભ થાય.
- ધન ખર્ચ થાય.
- કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
- વેપાર માટે પ્રવાસના યોગ બને.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- વેપારમાં કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે.
- ભાઈ -બહેનથી ફાયદો થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- શારીરિક પરિશ્રમ રહે.
- મગજ શાંત રાખવાની ખાસ જરૂર છે.
- બાળકોથી લાભ થાય.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- માનસિક શાંતિ મળે.
- રોકાણમાં લાભ થાય.
- પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- દાન પુણ્ય થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો.
- સપના સાકાર થાય.
- પીપળે હળદર મૂકવી.
- આર્થિક લાભ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- કન્યા (પ, ઠ, ણ) :-
- જીવનસાથી જોડે આનંદમય દિવસ જાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- મૂંગા પ્રાણીઓની સેવા થાય.
- નવા કાર્યમાં વધારો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- તુલા (ર, ત) :-
- સગા -સબંધી જોડે આનંદમય દિવસ જાય.
- પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
- માનવતાની મહેક પ્રસરાવો.
- ચતુર બની જવાબ આપો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- વિવેકી બનો.
- વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
- શંકા કરવાનું ટાળવું.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર –કથ્થાઈ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અનંતકાળ સુધી પ્રેમ રહે.
- નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
- મોબાઈલનો વપરાશ વધે.
- મોંઘી વસ્તુઓની ખરીદી થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- મોટી સફળતા મળે.
- આંખની સમસ્યા રહે.
- ધીરજ પૂર્વક કામ કરવું.
- કુટુંબના સભ્યોથી ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સરકારી કામકાજમાં સફળતા મળે.
- નિયમને વળગી રહેવું.
- યોગી નહિ પણ અન્યને ઉપયોગી બનો.
- અત્તર લગાવીને બહાર જાવ.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- જીવનમાં નવો વળાંક આવે.
- કોઈ જોડે ઝગડો થાય નહિ તેનું ધ્યાન રાખો.
- આકસ્મિક કોઈ કામ આવે.
- સ્વભાવમાં બદલાવ આવે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:છ દિવસ ઉજવાશે દીપોત્સવ, કયા દિવસે કઈ પૂજા કરાશે
આ પણ વાંચો:ધનતેરસે બુધ-શુક્રની યુતિથી બનશે લક્ષ્મી નારાયણ યોગ, કઈ રાશિના લોકો થશે ધનવાન
આ પણ વાંચો:લગ્ન બાદ પ્રથમ કરવા ચોથ વખતે પૂજાની થાળીમાં કઈ સામગ્રી રાખશો
