Kutch News/ કચ્છના ધોરડોમાં અંદાજે દસ જેટલા રિસોર્ટ પર ફેરવાયું બુલડોઝર

ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા 10 જેટલા રિસોર્ટ પર તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Top Stories Gujarat Others

Kutch News : કચ્છના ધોરડોમાં દસ જેટલા રિસોર્ટ હટાવાયાના કામગીરી હાથ ધરવમાં આવી છે. ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા રિસોર્ટ તોડી પાડવામાં આવ્યા છે. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે.કચ્છના ધોરડોમાં તંત્રએ તમામ રિસોર્ટ તોડવાની કાર્યવાહી ધરી છે. ધોરડોમાં 10 જેટલા રિસોર્ટ પર બૂલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે.

આજ સવારથી રિસોર્ટ તોડવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લેવા માટે ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા 10 જેટલા રિસોર્ટ પર તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ સવારથી રિસોર્ટ તોડવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે.

તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે. વરસાદને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટઃ કરણસિંહજી હાઇસ્કૂલમાં બાંધકામનો વિવાદ બન્ને પક્ષકારોને ફટકારી નોટિસ કલેક્ટર દ્વારા ફટકારવામાં આવી નોટિસ પ્રાંત અધિકારીના રિપોર્ટના આધારે નોટિસ ગેરકાયદે બાંધકામ

આ પણ વાંચો: રાજકોટઃ બાલાજી મંદિર ટ્રસ્ટ ગેરકાયદેસર બાંધકામ વિવાદ ડેપ્યુટી ક્લેક્ટરે હાથ ધરી તપાસ બંન્ને પક્ષકારોના ડેપ્યુટી કલેક્ટરે નિવેદનો લીધા બંન્ને પક્ષકારોને પોતાનો જવાબ લેખિતમાં રજૂ

આ પણ વાંચો: રાજકોટમાં મેગા ડીમોલેશન પાર્ટ 2 : કુલ આટલા ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બૂલડોઝર