કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 30 ઓક્ટોબર આસો વદ તેરસ મંગળવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 6.43 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.02 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે કાળી ચૌદસ છે. હનુમાન દાદાની પૂજા કરવી.· તેરસની સમાપ્તિ: બપોરે ૦૧:૧૬ સુધી.·
- તારીખ :- ૩૦-૧૦-૨૦૨૪, બુધવાર/ આસો વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૩ થી ૦૮:૦૮ |
| અમૃત | ૦૮:૦૮ થી ૦૯:૩૩ |
| શુભ | ૧૦:૫૮ થી ૧૨.૨૩ |
| લાભ | ૦૪:૩૭ થી ૦૬:૦૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૭ થી ૦૯:૧૨ |
| અમૃત | ૦૯:૧૨ થી ૧૦:૪૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
- વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
- કુલ્દેવાતાનું નામ લઈને નીકળવું.
- જમીન મકાનમાં ફાયદો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- બાળકો તરફ ધ્યાન રાખવાની જરૂર છે.
- શંકાશીલ સ્વભાવ છોડવો.
- સાંધામાં દુખાવો રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- લોકોની વાત સાંભળવાથી ઉકેલ મળે.
- ખર્ચ ઉપર અંકુશ મુકવો.
- છુપા શત્રુથી સાવધાન રહો.
- કામમાં પ્રશંસા થાય
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- વજન ઉપર નજર રાખવાની જરૂર છે.
- નાનપણની યાદ તાજી થાય.
- મનથી મજબૂત બનો.
- મોજ મજા માં દિવસ જાય
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- નવી આશા જાગે.
- જમીન મકાનનો યોગ પ્રબળ બને.
- માયાળુ સ્વભાવ છોડવો.
- મહત્વના નિર્ણય લેવાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- અચાનક કોઈ ભેટ મળે.
- ભગવાન શિવાની પૂજા કરવી.
- માથામાં દુખાવો રહે
- દિવસ સંતોષકારક જાય.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- બાકી રહેલા નાણાં પાછા મળે.
- તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
- દિવસ લાભકારક જાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- કમાવેલું ધન કામમાં આવે.
- વડીલોની સંભાળ લેવી પડે.
- નોકરીમાં નવી તક મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક શાંતિ જણાય.
- વસ્તુના ખરીદી વેચાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ શુભ સમાચાર મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- જ્ઞાનમાં વધારો થાય.
- સખત મહેનતની જરૂર છે.
- માથે બરફ રાખવો.
- સ્વાસ્થમા સુધારો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- જીવનસાથી ર વધારે પ્રેમ બતાવે.
- નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
- જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- બહાર જમવાનું ટાળજો.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- વેપારમાં નફો મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:દિવાળી પર આ કામ ન કરવું, તહેવારની ઉજવણીમાં સુરક્ષા પણ જરૂરી
આ પણ વાંચો:ધનતેરસે આ વિધિ વિધાન સાથે કરો કુબેર દેવની પૂજા, ક્યારેય ખાલી નહીં થાય તિજોરી
આ પણ વાંચો:દિવાળી પહેલા વૃશ્ચિક રાશિમાં બન્યો લક્ષ્મી નારાયણ યોગ, બનાવશે તમને ધનવાન
