આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકને શત્રુથી નુકસાન થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 30 ઓક્ટોબર આસો વદ તેરસ મંગળવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 6.43 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.02 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 30 ઓક્ટોબર આસો વદ તેરસ મંગળવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 6.43 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.02 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે કાળી ચૌદસ છે. હનુમાન દાદાની પૂજા કરવી.·        તેરસની સમાપ્તિ:  બપોરે ૦૧:૧૬ સુધી.·         

  • તારીખ :-        ૩૦-૧૦-૨૦૨૪, બુધવાર/ આસો વદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૪૩ થી ૦૮:૦૮
અમૃત ૦૮:૦૮ થી ૦૯:૩૩
શુભ ૧૦:૫૮ થી ૧૨.૨૩
લાભ ૦૪:૩૭ થી ૦૬:૦૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૭ થી ૦૯:૧૨
અમૃત ૦૯:૧૨ થી ૧૦:૪૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
  • વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
  • કુલ્દેવાતાનું નામ લઈને નીકળવું.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • બાળકો તરફ ધ્યાન રાખવાની જરૂર છે.
  • શંકાશીલ સ્વભાવ છોડવો.
  • સાંધામાં દુખાવો રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • લોકોની વાત સાંભળવાથી ઉકેલ મળે.
  • ખર્ચ ઉપર અંકુશ મુકવો.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • કામમાં પ્રશંસા થાય
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • વજન ઉપર નજર રાખવાની જરૂર છે.
  • નાનપણની યાદ તાજી થાય.
  • મનથી મજબૂત બનો.
  • મોજ મજા માં દિવસ જાય
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • નવી આશા જાગે.
  • જમીન મકાનનો યોગ પ્રબળ બને.
  • માયાળુ સ્વભાવ છોડવો.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • અચાનક કોઈ ભેટ મળે.
  • ભગવાન શિવાની પૂજા કરવી.
  • માથામાં દુખાવો રહે
  • દિવસ સંતોષકારક જાય.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર, ત) :-
  • બાકી રહેલા નાણાં પાછા મળે.
  • તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
  • દિવસ લાભકારક જાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • કમાવેલું ધન કામમાં આવે.
  • વડીલોની સંભાળ લેવી પડે.
  • નોકરીમાં નવી તક મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક શાંતિ જણાય.
  • વસ્તુના ખરીદી વેચાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ શુભ સમાચાર મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • જ્ઞાનમાં વધારો થાય.
  • સખત મહેનતની જરૂર છે.
  • માથે બરફ રાખવો.
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • જીવનસાથી ર વધારે પ્રેમ બતાવે.
  • નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • બહાર જમવાનું ટાળજો.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • વેપારમાં નફો મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિવાળી પર આ કામ ન કરવું, તહેવારની ઉજવણીમાં સુરક્ષા પણ જરૂરી

આ પણ વાંચો:ધનતેરસે આ વિધિ વિધાન સાથે કરો કુબેર દેવની પૂજા, ક્યારેય ખાલી નહીં થાય તિજોરી

આ પણ વાંચો:દિવાળી પહેલા વૃશ્ચિક રાશિમાં બન્યો લક્ષ્મી નારાયણ યોગ, બનાવશે તમને ધનવાન