આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને પ્રવાસના યોગ બને, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 01 નવેમ્બર આસો વદ અમાસ શુક્રવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 6.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.01 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 01 નવેમ્બર આસો વદ અમાસ શુક્રવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 6.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.01 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • દેવી કવચનો પાઠ કરવો.
  • અમાસની સમાપ્તિ :        સવારે ૦૬:૧૭ સુધી.

તારીખ   :-    ૦૧-૧૧-૨૦૨૪, શુક્રવાર / આસો વદ અમાસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૦૯ થી ૦૯:૩૩
અમૃત ૦૯:૩૩ થી ૧૦:૫૮
શુભ ૧૨:૨૩ થી ૦૧.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૨ થી ૧૦:૪૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
  • ટીવી વધારે જોવાય.
  • સાંધાનો દુખાવો રહે.
  • પગમાં વાગી શકે છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આકસ્મિક કામ આવી જાય.
  • ઉર્જાનું સ્તર ઉચું રહે.
  • પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.
  • સમજી વિચારીને કામ લેવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
  • સમયસર કામ પૂર્ણ થાય.
  • ઠંડુ ખાવું નહિ.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ, હ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • નવી જવાબદારી મળે.
  • બેદરકારી રાખવી નહિ.
  • ભાગદોડમાં આખો દિવસ જાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
  • ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
  • દિવસની શરૂઆત યોગથી કરવી.
  • હાસ્યમાં દિવસ પસાર થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • લોકોની વાતમાં જલ્દી આવવું નહિ.
  • વેપારમાં નફો મળે.
  • નવા અનુભવ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર, ત) :-
  • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
  • કોઈ યોજના અમલમાં ન મુકાય.
  • આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
  • વેપાર – ધંધામાં લાભ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કાર્ય ઝડપથી થાય.
  • ધરેલ કાર્ય પૂર્ણ થાય.
  • વધારે પાણી પીવું.
  • કમર દુખાવાની સમસ્યા રહે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
  • દિવસ યાદગાર બને.
  • જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ઘણી મુશ્કેલી દૂર થાય.
  • ધનનો ખર્ચ થાય.
  • તમારા માટે સમય મળે.
  • ભવિષ્યની યોજના બને.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સગા સબંધીથી આર્થિક લાભ થાય.
  • પ્રેમમાં વધારો જોવા મળે.
  • સપના સાકાર થાય.
  • ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • કામમાં વિઘ્ન આવે.
  • સમજી પારખીને કામ લેવું.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રકાશનો તહેવાર દિવાળીનું શું છે પૌરાણિક મહત્વ, નોંધી લો ચોપડા પૂજનનો સમય અને પ્રગટાવેલા દીવાઓનું શું કરશો

આ પણ વાંચો:દિવાળીના 5 દિવસના તહેવારમાં ઘરે આ શરબત મહેમાનને પીવડાવો, સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ભૂલી જશે

આ પણ વાંચો:દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર: ભારતીય શેરબજાર કેટલા વાગે ખુલશે