કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 01 નવેમ્બર આસો વદ અમાસ શુક્રવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 6.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.01 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- દેવી કવચનો પાઠ કરવો.
- અમાસની સમાપ્તિ : સવારે ૦૬:૧૭ સુધી.
તારીખ :- ૦૧-૧૧-૨૦૨૪, શુક્રવાર / આસો વદ અમાસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૯ થી ૦૯:૩૩ |
| અમૃત | ૦૯:૩૩ થી ૧૦:૫૮ |
| શુભ | ૧૨:૨૩ થી ૦૧.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૨ થી ૧૦:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
- ટીવી વધારે જોવાય.
- સાંધાનો દુખાવો રહે.
- પગમાં વાગી શકે છે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- આકસ્મિક કામ આવી જાય.
- ઉર્જાનું સ્તર ઉચું રહે.
- પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.
- સમજી વિચારીને કામ લેવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- મિત્ર તરફથી લાભ થાય.
- પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
- સમયસર કામ પૂર્ણ થાય.
- ઠંડુ ખાવું નહિ.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- નવી જવાબદારી મળે.
- બેદરકારી રાખવી નહિ.
- ભાગદોડમાં આખો દિવસ જાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- સિંહ (મ, ટ) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
- દિવસની શરૂઆત યોગથી કરવી.
- હાસ્યમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૮
- કન્યા (પ, ઠ, ણ) :-
- લોકોની વાતમાં જલ્દી આવવું નહિ.
- વેપારમાં નફો મળે.
- નવા અનુભવ થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- તુલા (ર, ત) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- કોઈ યોજના અમલમાં ન મુકાય.
- આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
- વેપાર – ધંધામાં લાભ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- કાર્ય ઝડપથી થાય.
- ધરેલ કાર્ય પૂર્ણ થાય.
- વધારે પાણી પીવું.
- કમર દુખાવાની સમસ્યા રહે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
- દિવસ યાદગાર બને.
- જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ઘણી મુશ્કેલી દૂર થાય.
- ધનનો ખર્ચ થાય.
- તમારા માટે સમય મળે.
- ભવિષ્યની યોજના બને.
- શુભ કલર – ભગવો
- શુભ નંબર – ૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સગા સબંધીથી આર્થિક લાભ થાય.
- પ્રેમમાં વધારો જોવા મળે.
- સપના સાકાર થાય.
- ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- કામમાં વિઘ્ન આવે.
- સમજી પારખીને કામ લેવું.
- ધન ખર્ચ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:દિવાળીના 5 દિવસના તહેવારમાં ઘરે આ શરબત મહેમાનને પીવડાવો, સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ભૂલી જશે
આ પણ વાંચો:દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર: ભારતીય શેરબજાર કેટલા વાગે ખુલશે
