Rajkot News/ રાજકોટમાં સગીર સાથે સૃષ્ટિ વિરૃધ્ધના કૃત્યના બનાવને પગલે ચકચાર

યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોધાઈ ફરિયાદ

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં વધુ એક હેવાનીયતના કિસ્સાને પગલે ચકચાર મચી છે. જેમાં 13 વર્ષના સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવમાંા આવ્યું હતું. આ બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવની વિગત મુજબ 45 વર્ષના શખ્સે સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું.

તપાસમાં આરોપીનું નામ રાકેશ હોવાનું બહાર આવ્યું છે. આરોપી રાકેશે આ સગીરને બોલાવીને તેની સાથે હેવાનીયત ભર્યું કૃત્ય કર્યું હતું. ફરિયાદને પગલે યુનિવર્સિટી પોલીસે આરોપી રાકેશની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ આ પ્રકારે અન્ય કિશોરેને પોતાનો શિકાર બનાવ્યા છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ

આ પણ વાંચો:સરકારી શાળામાં અદ્ભુત ‘ગેમ’, મુખ્ય શિક્ષકને બદલે દીકરો શાળામાં ભણાવતો જોવા મળ્યો, આ રીતે થયો સત્યનો પર્દાફાશ

આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી