Panchmahal News: પંચમહાલના કલોલ મામલતદાર કચેરીમાં મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. કલોલ મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ સુતરિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.
પંચમહાલના કાલોલ મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપમાં સર્કલ ઓફિસર રાકેશ સુતરીયા લાંચ લેતા પકડાયા છે. ફરિયાદી પાસેથી રાકેશ સુતરીયા રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે. સમગ્ર મામલે હાલ ગોધરા ACBએ વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે, જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે. ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.
ગુજરાતમાં એસીબી વિભાગ લાંચને લઈને સતર્ક છે, જો કોઈ અધિકારી તમારી પાસે કામ કરવા માટે લાંચ માંગે તો તમે એસીબી 1064 પર સંપર્ક કરી શકો છો, આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને સ્થળની વિગતો આપી શકો છો. જો તે કામ કરશે તો ACB તમારો સંપર્ક કરશે અને ટ્રેપને સફળ બનાવશે.
આ પણ વાંચો:મોરબીમાં લાંચ લેતા રેવન્યુ તલાટી ઝડપાયો
આ પણ વાંચો:અમેરિકામાં ગૌતમ અદાણી સામે છેતરપિંડી અને લાંચના આરોપો ઘડવામાં આવ્યા
આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈ બહેનના ઝઘડાની પતાવટ માટે લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો
